________________
-
---
--
--
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
- -
-
-
- -
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
- -
અનુદાનનું સ્વરૂપ
( ૧૭ )
ન હોવાથી અને ધાર્મિક ક્રિયાની આવશ્યકતા હોવાથી ધાર્મિક પ્રવૃત્તિને સ્વાધિકાર પ્રમાણે સેવવાની ખાસ જરૂર છે એમ હે સાધક! તું વિવેકજ્ઞાનવડે હેય રેય અને ઉપાદેય પ્રવૃત્તિમાં નિર્ણય કરી અરમા અવધ. ધાર્મિકાનુષ્ઠાનેના ભેદનું પ્રતિપાદન કરવામાં આવે છે.
અનુષ્ઠાનોનું સ્વરૂપ.
થા
अज्ञानादिपरीणामाद्-विषादिदोषसंस्कृतम् । तद्धार्मिकमनुष्ठान-विषाद्यं त्याज्यमेव वै ॥ १५ ॥ तहेतुकमनुष्ठानं चानुष्ठानामृतं स्मृतम् ।
सात्विकवुद्धिभिचं स्वर्गमोक्षप्रसाधकम् ॥ १६ ॥ • શબ્દાર્થ—અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દેષ સંસ્કૃત વિષાદિ ધાર્મિક અનુષ્ઠાન ત્યાગવા યોગ્ય છે. તદ્ધિતુ અનુષ્ઠાન અને અમૃત એ બે અનુષ્ઠાન, સ્વર્ગમક્ષ પ્રસાધક છે માટે સાત્વિક બુદ્ધિમતાએ ગ્રાહ્ય છે
વિવેચન –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દેષ સંસ્કૃત વિષાદિધાર્મિક અનુષ્ઠાન ત્યાગ કરવા ગ્ય છે. વિઘાનુદા-જ્યોન્યાગુર અને નાજુકાન એ ત્રણ અનુકાનને વિષાદ એ પદથી અવબોધવા. સ્વર્ગ અને મોક્ષપ્રદ તહેતુકાનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન એ બે અનુષ્કાને અવબોધવા. અજ્ઞાન મિથ્યાત્વથી યુક્ત જે ધમનુષ્ઠાન કરાય છે તે વિષની પેઠે આત્માને હાનિકારક થાય છે. તાલપુટાદિ વિભક્ષણથી જેમ પ્રાણેને નાશ થાય છે તકતું અજ્ઞાન–રાગદ્વેષાદિ પરિણમવડે ધર્માનુષ્ઠાન પણ આત્માના નાનાદિ ગુણેનું ઘાતક બને છે. અજ્ઞાનત્વથી મનુષ્ય જે ઈશ્વર છે તેને અનીશ્વર માને છે અને જેનામા અનીશ્વર-અદેવત્વના લક્ષણ છે તેને ઈશ્વર માને છે. ધર્મને અધર્મ માને છે અને અધર્મને ધર્મરૂપ માને છે પાપને પુણ્ય માને છે અને પુણ્યને પાપ માને છે. જીવને અજીવ માને છે અને અજીવને જીવ માને છે. સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. દુ અને સુખરૂપ માને છે અને સુખને દુ ખરૂપ માને છે. આસવને સંવર માને છે અને સંવરને આસવ માને છે. મેક્ષને બ ધ માને છે અને