________________
-
..
.
.
લોકેતર કર્મ કોને કહેવાય ?
( ૫૩ )
-
-
બાલીએર પર ઘા કરવામાં આવે તે ટેપરું અને કાચલું જુદું પડે છે; તત્ સાત્વિકજ્ઞાનકર્મીઓ અન્તરથી અને બાહ્યથી નિલેપ હેવાથી તેઓને બાહ્ય ક્રિયાઓ તે બાહ્યરૂપે જ હોય છે અને અન્તરથી નિસંગ હેવાથી અન્તરથી બાહ્યમાં રાગદ્વેષે ન પરિણમવાથી આત્માના શુદ્ધ ધર્મરૂપે અન્તરથી જુદા હોય છે. સાત્વિકજ્ઞાની કર્મગીઓ રાગકેષરહિતપણે બાહ્ય કાર્ય ફલેરછારહિતપણે અને વિવેક જ્ઞાનપૂર્વક લૌકિક કાર્યોને કરે છે તેથી તેઓ સર્વ કર્મચાગીઓમાં ઉચ્ચ શુદ્ધ કર્મચાગીઓના અધિકારમાં પ્રવેશ કરે છે, અએવ રોગુણ કર્મયોગીઓ અને તમોગુણી કમગીઓ કરતા લૌકિકવ્યવહાર અને લેકેત્તર ધર્મવ્યવહારમાં પણ તેઓ શ્રેષ્ઠ બને છે.
લૌકિક આવશ્યક કર્તવ્ય કર્મોના કર્તાઓના ભેદે અવબેધાવ્યા બાદ લકત્તર કર્મોનો સ્વાધિકારે કર્તવ્ય નિર્દેશ કથવામાં આવે છે.
લકોત્તર કમ કોને કહેવાય? लोकोत्तराणि कर्माणि निमित्तसव्यपेक्षया ।
स्वस्वाधिकारभेदेन भिन्नानि वेदसाधक ॥१४॥ શબ્દાર્થ–નિમિત્ત કારણોની સાપેક્ષતાએ સ્વાધિકાર ભેદે ભિન્ન ભિન્ન લેકેત્તર કિમે છે એમ સાધક તું વેદ.
વિવેચનનિમિત્ત કારણોની અપેક્ષાએ લેકેત્તરધર્મકમેને સ્વસ્વાધિકાર ભેદવડે. ભિન્ન ભિન્ન એવા હે સાધક અવધ !!! અને અવધવાના કથનવડે ઉપલક્ષણાએ
સ્વાધિકાને કોત્તર ધર્મકામાં પ્રવૃત્તિ કર ! નિમિત્ત કારની અપેક્ષાએ લોકેન્સર ધર્મકાર્યોના અનેક પ્રકારના ભેદ પડે છે, ક્ષેત્રભેદે કાલભેદે દ્રવ્યભેદે ભાવભેદે અને અધિકારભેદે ધર્મકાર્યોના ભેદે અવધવા. ધર્મકાર્યોના અનેક ભેદ છે. કેઈ જીવ કોઈ ધર્મકાર્યને સ્વાધિકાર કરી શકે છે. અને કઈ જીવ કઈ ધર્મકાર્યને પરાધિકારે કરી શકે છે. કેટલાંક ધર્મના કાર્યો સર્વ મનુષ્યને પરોપકારાદિ સાપેક્ષે એક સરખી રીતે કરવાના હોય છે તે પણ તેના દ્રવ્યક્ષેત્રકાલભાવાધિકારભેદે અનેક ભેદ પડે છે. અમુક મનુષ્ય સ્વાધિકારે જે ધર્મ પ્રવૃત્તિ સેવી શકે છે તેજ ધર્મપ્રવૃત્તિને તેનાથી ભિન્નાધિકારી સેવી શકો નથી. ગૃહસ્થ મનુષ્ય અને ત્યાગી મુનિરાજે એ બને વર્ગ ધર્મના કર્તવ્ય કાર્યોને સેવી શકે છે. ગૃહસ્થ મનુષ્ય દેશથી ધર્મની આરાધના કરી શકે છે અને ત્યાગીઓ સર્વથી ઉત્સર્ગાદિ અપેક્ષાએ નિરવધ ધર્મકર્તવ્યકર્મોની આરાધના કરી શકે છે. કૃતધર્મ અને ચારિત્ર ધર્મની આરાધનામાં ગૃહસ્થ ગૃહસ્થદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે