________________
લૌકિક ક્રિયાઓ શી રીતે કરવી ?
( ૩૧ )
ઔપચારિક શુભાશુભક્રિયાઓનું નિશ્ચયિક દષ્ટિએ શુભાશુભત્વ પણ ઉપચાર અવધવું. ઓપચારિક શુભાશુભકિયાનું દેશકાલ અને અધિકારિપરત્વે વ્યત્વ અને અગ્રત્વ પણ નિશ્ચયિક હિત ઉપચારરૂપ જાણવું અને વ્યવહારદષ્ટિએ શુભાશુભત્વ ઉપર્યુક્તભાવે અવધવું. લૌકિકક્રિયાઓ અર્થાત પ્રવૃત્તિમાં શુભાશુભત્વને તરતમગ અવબોધ. પ્રત્યક્ષેત્રકાલભાવભેદે અધિકારીની ભિન્ન ભિન્ન અવસ્થાએ યોગ્ય ક્રિયાઓ તે અયોગ્યતાને ભજે છે અને અગ્રક્રિયાઓ તે ગ્રતાને ભજે છે. બાલ્યાવસ્થામાં કેટલીક ફિયાઓ કરવી યોગ્ય હોય તે તેજ ક્રિયાઓ પૈકી કેટલીક યુવાવસ્થાગે અગ્યતા અને અકરણીયતા ભજે છે. બાલ્યાવસ્થામાં જે ક્રિયાઓ કરવી પ્રશસ્ય અને રુચિકર લાગે છે તેજ ક્રિયાઓ વૃદ્ધાવસ્થામાં અપ્રશસ્ય લાગે છે ઈત્યાદિ સર્વ પ્રકારે છાપૂર્વક અવધવું અવતરણ–પૂર્વોક્તWિાઓને સ્વસ્વકર્મવિભેદે કરવાનું પ્રતિપાદન કરવામાં આવે છે. હેય ઉપાદેયના વિવેકવડે લોકિક ક્રિયાઓ શી રીતે કરવી?
શો. स्वस्वकर्मविभेदेन लौकिकाः स्युर्महीतले ।
हेयादेयविवेकेन कर्तव्या लौकिकाः क्रियाः ॥ ८॥ શબ્દાર્થ–વસ્વકર્મ વિભેદે લૌકિક સર્વ પ્રકારની ક્રિયાઓ હોય છે તે હેય અને આદેયને વિવેકવડે લોકિક યિાઓ કરવા ચગ્ય છે.
વિવેચન–જે જે મનુનું વર્ણકર્માનુસારે જે જે કર્મ કર્તવ્યભૂત ગણાય છે. અથવા જે જે મનુ પરિત. જીવનાદિ સગોની પરિસ્થિતિએ બદ્ધ થઈને જે જે ક્રિયાઓને વન્ય ગણે છે જે જે કર્મોને લૌકિક દૃષ્ટિએ સ્વચ્ચ કરણભૂત માને છે તે તે કર્મો અને ક્રિયાઓ સ્વચ ગણાય છે અને તેથી તે કમેને લોકિક દૃષ્ટિએ વિશ્વકર્મ તરીકે અવબોધવાં પરસ્પર સ્વશ્વકર્મને મનુષ્યને ભેદ હોય છે તેથી સ્વકર્મના ભેદવડે લોકિક ક્રિયાઓ કરવાની હોય છે એમ વિદિત કર્યું છે. પ્રત્યક્ષેત્રકાલ અને ભાવથી હેય અને આદેયના વિવેકપૂર્વક લૌકિક ક્રિયાઓ કરવા ચોગ્ય છે હેયાયના વિવેક વિનાની ક્રિયાઓથી યથાર્થ ફલની સિદ્ધિ થતી નથી અમુક ક્રિયાઓ માટે કરવા એચ વા ત્યાગ કરવા વેવ્ય છે તેને પરિપૂર્ણ વિવેક કર્યા વિના જે અધિકાદિની અનભિન્નતાએ પ્રવૃત્તિ કરે છે તેઓ અને કાર્યની સિદ્ધિથી વિમુખ રહે છે. અમુક વ્યકાલભાવથી જે ક્રિયાઓ કરવા જેવા છે તેજ ક્રિયાઓ અમુક દ્રવ્યત્રકાલભાવથી કરવા વેગ થતી