________________
લૌકિક કર્મોના ત્રણ પ્રકાર
w
ઈટાનિષ્ટ પ્રવૃત્તિથી સ્વાધિકાર કર્મથી યથાર્થ ફરજ અદા કરી શકાતી નથી અને લૌકિક દષ્ટિએ આત્માની પ્રગતિ થઈ શકતી નથી અને લોકેત્તર ધર્મકર્મની પ્રવૃત્તિના પણ સ્વાધિકાર અધિકારી થઈ શકાતું નથી એમ લૌકિક કર્મ વિવેકીઓને સમ્યમ્ અવબોધાઈ શકાશે લૌકિકરષ્ટિએ ઇષ્ટનિષ્ટનું સમ્યમ્ સ્વરૂપ નિત કર્યા વિના જે જે અશે અન્ય પ્રવૃત્તિ કરવામા આવે છે તે તે અંશે સ્વની–કુટુંબની–સમાજનીજ્ઞાતિની–ધર્મની અને દેશની અવનતિમાં કારણભૂત થઈ શકાય છે એમ ત્યારે પરિપૂર્ણ નિશ્ચય થાય છે ત્યારે લેકવ્યવહારમાં લૌકિક પ્રગતિના દ્વાર ખુલ્લા થાય છે સ્વબુદ્ધિથી પ્રત્યેક કર્મનું ઈનિષ્ટત્વ અવબેધ્યા વિના પરજનેની બુદ્ધિના પરતંત્ર બની માનસિક વિચારશ્રેણિએ અન્યનું પાતંત્ર્ય ગ્રહી જે મનુષ્યો કર્મપ્રવૃત્તિ કરે છે તે કદાપિ સ્વાત્મ સ્વાતચપ્રદ લૌકિક કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી સ્વાત્મસ્વાતંત્ર્યપ્રદષ્ટકમેને સ્વપ્રજ્ઞા દ્વારા અવબોધીને સંપ્રાપ્ત સ્વાત્મશક્તિપૂર્વક સેવવા જોઈએ બાહ્યવિશ્વમા શુદ્ધનિશ્ચયનયદષ્ટિએ અવલેતા કેઈ કર્મમા ઈષ્ટત્વ અને કેઈ અકર્મમા અનિષ્ટત્વ દેખાતુ નથી જગતના સર્વ પદાર્થો સ્વાત્માથી ભિન્ન છે જગના પદાર્થો વસ્તુત આત્માથી ભિન્ન છે તેથી તેમા ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની કલ્પના કરવી એ વસ્તુત બ્રાન્તિ છે અને તેની પ્રવૃત્તિ કરવી તે પણ ભ્રમાત્મક છે, તથાપિ લૌકિક વ્યવહારદષ્ટિએ આજીવિકાદિ નિમિત્તયેગે બાહ્યકર્મોમા ઈષ્ટત્વ અને પ્રતિકૂલ કર્મોમાં અનિષ્ટને આપ કરી શકાય છે અને જ્યા સુધી આજીવિકાદિની આવશ્યકતા છે તાવત્ બાહ્યક્મમા શુભાશુભની પ્રવૃત્તિ સત્ય કરે છે. તત્વજ્ઞાનીઓ આત્મજ્ઞાનવડે લૌકિક બાહ્યકર્મોમા ઈષ્ટનિષ્ટત્વ માનતા નથી તોપણુ લૌકિક આજીવિકાદિ જીવન હેતુઓ માટે અન્તરમાં ઈષ્ટાનિષ્ટત્વની કલ્પનાથી રહિત થયા છતા પણ આજીવિકાદિ હેતુએ બાહ્યવ્યવહારને આવશ્યક ગણ લૌકિક દૃષ્ટિએ ઈટ ગણાતા એવા ઈષ્ટકર્મોને આચરવાં એ ફક્ત સ્વફરજ માનીને આશ્ચર્યા કરે છે અને લૌકિકદષ્ટિએ અનિષ્ટ ગણુતા એવા અનિષ્ટ કમેને ત્યાગ કરે છે તેથી તેઓ ઇષ્ટકર્મને આચરતા છતા અને અનિષ્ટકર્મને ત્યાગ કરતા છતા સ્વફરજને આવશ્યકફપ માની પ્રવર્તતા હોવાથી તેઓ રાગાદિના અભાવથી બાહ્યકમેન સ્વાત્માની સાથે સંબધ કરી શક્તા નથી, તેથી તેઓ બાહાથી કર્મકરણીએ સક્રિય છતા અન્તથી અક્રિયપણે પ્રવર્તે છે કાર્યોમાં ઇટાનિત્વ ફક્ત લૌકિક વ્યવહારદષ્ટિએ ઈછાનિક પરિણામોદિયેગે રૂઢ થએલું છે. આત્મજ્ઞાનીઓ ઈચ્છાનિની કલ્પનાથી રહિત થઈ ઈબ્રાનિણ ગણતા બાહ્યકર્મોમા આદેહેયભાવે વર્તે છે તેથી તેઓ આકાશની પેઠે અન્તરથી નિર્લેપ રહી કમગીના ઉચ્ચપદને પ્રાપ્ત કરી શકે છે. સાત્વિકક રાજસિક અને તામસકર્મો એમ લૌકિકકર્મોના ત્રણ પ્રકારે ભેદ પડે છે. સાત્વિક બુદ્ધિને માટે જે યોગ્ય હોય વા સત્વગુણ જેનાથી વધે અથવા