________________
-
-
-
-
-
- - -
કર્તવ્ય કર્મમાં પ્રવૃત્તિ સંબંધી.
(૪૩).
જ્યમાં રાજ્ય કરવા સમર્થ થઈ શકે છે અને સત્વગુણી મનુષ્ય પ્રાય જોગુણી અને તમગુણી મનુષ્યથી સંરક્ષી શકાય છે. બાહ્ય વિશ્વના ધર્મ સામ્રાજ્યમાં એકલા સત્વગુણી આદિ મનુષ્યનું આધિપત્ય હોઈ શકે. બાહ્ય સમષ્ટિમાં રજોગુણને બ્રહ્મા કહેવામા આવે છે, તમગુણને મહાદેવ કહેવામાં આવે છે અને સત્વગુણને વિષ્ણુ તરીકે થવામાં આવે છે. કઈ પણ ધર્મના આરાધક મનુષ્ય રજોગુણભેદે ત્રિધા હોય છે. એકેન્દ્રિયાદિ સર્વમા રજોગુણી આદિ ત્રણ પ્રકારના છ સત્તામાં હોય છે. રજોગુણની તમગુણની અને સત્વગુણની પ્રવૃત્તિ સ્વાધિકાર સર્વ જીવોને હાય છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યની લૌકિકેન્નતિ વિશ્વમાં સત્વગુણવિના નભી શકતી નથી રજોગુણ અને તમોગુણી મનુષ્ય કઈ પણે દેશમાં કઈ પણ કાલમાં ઉન્નતિના શિખરે સર્વથા પહોંચી શકતા નથી. સત્વગુણી મનુષ્ય લોકિકન્નતિનું નીતિવડે પાલન કરી શકે છે. વિશ્વમાં તમે ગુણ રજોગુણ અને સત્વગુણ સદા પ્રવત્ય કરે છે. કોઈ દેશમા કેઈ કાલમા તમે ગુણની પ્રધાનતા હોય છે તો કઈ દેશમાં કેઈ કાલમા સત્વગુણનું પ્રાધાન્ય અને રજોગુણાદિનું પ્રાધાન્ય ગણત્વે પ્રવર્તે છે. જ્યા સુધી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ કર્મોમાં ઈષ્ટનિષ્ટત્વના અને આદેય હેયના વિવેકને સંપ્રાપ્ત કરવામાં નથી આવ્યો ત્યા સુધી કદાપિ કયું કર્મ કર્તવ્ય છે અને કયું કર્મ સ્વાધિકારભિન્નતાએ અર્તવ્ય છે તેને નિર્ણય થવાને નથી અને તેના નિર્ણયજ્ઞાનના અભાવે સ્વાધિકાર સ્વેષ્ટકર્મમાં વસ્તુત પ્રવૃત્તિ થવાની નથી; અત એવ રજોગુણી તમે ગુણ અને સાત્વિક કર્મોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ અને દ્રવ્ય ક્ષેત્રકાલાદિક યોગે પરિત પરિસ્થિતિઓનો સંપૂર્ણ વિવેક કરી હે મનુષ્ય ! તું સ્વાધિકારે જ્ઞાનેપગે નિર્લેપતાપૂર્વક સ્વકર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા લૈકિક દષ્ટિએ હારા કર્તવ્ય કર્માધિકારને નિર્ણય કર રજોગુણ અને તમોગુણની બુદ્ધિવિના સ્વાધિકારે બાહ્ય લૈકિક કને સ્વાધિકાર સાત્વિકવૃત્તિઓ કરી શકાય અને તેવી અમુકાપેક્ષાએ દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ તે તેનાથી પણ આગળની સ્થિતિને પ્રાપ્ત કરીને સ્વાધિકાર બાહ્યકર્મપ્રવૃત્તિને અદા કરે છે અને તે પ્રવૃત્તિને તેઓ રાગદ્વેષથી મુંઝાયા વિના આદરે છે. રજોગુણ અને તમે ગુણની વૃત્તિવિના બાહોર્મોને બાહ્યસ્થિતિએ રાજસિક આદિ કર્મો તરીકે મનાતા હોય તે પણ અન્તરથી રજોગુણ તમોગુણવૃત્તિ વિના નિર્લેપણે ફક્ત અમુક પ્રવૃત્તિને સ્વાધિકારે ફરજતરીકે માનીને કરવાની છે એવું માની આત્મજ્ઞાનીઓ તે કર્મોને આચરે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિવાળા મનુષ્ય અને લોકિક પ્રગતિ માર્ગમાથી ભ્રષ્ટ થઈને સત્વગુણવૃત્તિથી પરાસુખ રહે છેલૈકિકષ્ટિએ સ્વાત્મરક્ષણદિ નિમિત્તયેગે રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિ કરતા સવગુણવૃત્તિથી વિશેષ પ્રાબલ્ય પ્રાપ્ત કરી શકાય છે. કોઈ વખત સત્વગુણવૃતિધારક મનુષ્યોને રજોગુણ અને તમોગુણી કર્મો કારણવશાત્ નિર્લેપ પણે કરવા પડે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિવાળા