________________
-
- -
-
-
- -
-
-
- - - -
-
- -
-
- -
-
- -
-
-
- - -
- -
- -
-
- -
-
- -
- -
- - - ના
-
-
ક
-
-
-
-
-
-
- -
.
(૪૨)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન,
સત્વગુણ બુદ્ધિવડે જે જે કર્મો કરાય છે તેને સાત્વિક ભણવાં, જેનાથી ગુરાની વૃદ્ધિ થાય છે વા જે કર્મો રજોગુણની બુદ્ધિથી કરાતાં હોય તેઓને રાજસિકકર્મો જાણવાં. જેનાથી તમગુણની વૃદ્ધિ થાય વા જે તમે ગુણવૃત્તિથી કર્મ કરાય છે તેને તામસિકકર્મો અવબોધવાં. રજોગુણ બુદ્ધિધારક મનુ લૌકિક રજોગુણકર્મમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. તમે ગુણ બુદ્ધિધારક મનુષ્ય તમગુણ પ્રવૃત્તિમાં મુખ્યતાઓ પ્રવર્તે છે અને સાત્વિકબુદ્ધિધારક મનુષ્ય સાત્વિકગુણયુક્ત લૌકિકકર્મોમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય સ્વરોગ્ય ઈ તરીકે રજોગુણકર્મોને માને છે. તમોગુણબુદ્ધિધારક મનુષ્યો મુખ્યતાએ સ્વયેગ્ય ઇષ્ટ તરીકે તમગુણ વિશિષ્ટકર્મોને માને છે અને તમગુણી કર્મોમા પ્રવૃત્તિ કરે છે. સત્વગુણબુદ્ધિધારક મનુષ્ય મુખ્યતાએ સ્વગ્ય સત્વગુણવિશિષ્ટ કર્મોને માની તેમાં પ્રવૃત્તિ કરે છે. રજોગુણ મનુષ્યને રજોગુણ પ્રવૃત્તિમાં રજોગુણ વૃત્તિવેગે રસ પડે છે. તમોગુણી મનુષ્યને તમગુણ પ્રવૃતિગ્ય તમગુણ વૃત્તિમાં રસ પડે છે અને સત્વગુણી મનુને સત્વગુણવિશિષ્ટ પ્રવૃત્તિમાં રસ પડે છે. રજોગુણ તમોગુણ અને સત્વગુણની વૃત્તિથી વ્યાપક જીવલેક છે. લૌકિકકર્મોમા પ્રાય જીની રજોગુણ તમોગુણ અને સત્વગુણયુક્ત વૃત્તિથી પ્રવૃત્તિ થયા કરે છે. રજોગુણી મનુ રોગુણ સંપાદકર્મલ પ્રાપ્ત કરી શકે છે. તમે ગુણી મનુષ્ય તમગુણ સંપાઘલોકિકકર્મફલને પ્રાપ્ત કરી શકે છે અને સત્વગુણી મનુષ્ય સર્વગુણ સંપાઘર્મિફલને સંપ્રાપ્ત કરી શકે છે. રજોગુણી મનુષ્ય રાજસિકકમેને ઇર્તવ્ય તરીકે અવધે છે. તમે ગુણી મનુષ્ય તામસિકકને કર્મો તરીકે અવધે છે અને સત્વગુણી મનુષ્ય સાત્વિકકને ટકર્મો તરીકે અવધે છે. તથા ઉત્સર્ગ અપવાદ માર્ગથી લોકિક તથા કેત્તર વ્યવહારમાં નાનાત્વ-ભિન્નત્વ આદિ પણ મનુષ્યોને હોય છે. રજોગુણી તમોગુણ અને સત્વગુણી મનુષ્ય સ્વવૃત્યાદિ યુકતકર્મોથી ભિન્ન કર્મોને પરસ્પર અનિષ્ટ તરીકે અવધે છે. આવી વૃત્તિભેદે માન્યતા લોકિકવ્યવહારમાં સર્વત્ર અવલોકાય છે. અનાદિકાલથી રવૃત્તિ તવૃત્તિ અને સવવૃત્તિની પ્રવૃત્તિ પ્રવર્યા કરે છે અને અનન્તકાલ પર્યંત વિશ્વમાં પ્રવર્તશે. ધાર્મિક કર્મોના પણ રજસ્તમસ અને સત્ત્વબુદ્ધયા ત્રણ ભેદ પડે છે તથા રાજસાદિકવડે પણ ત્રણ ભેદ અવધવા. રજોગુણ અને તમોગુણની વૃત્તિને હેય તરીકે સત્વગુણવૃત્તિથી અવબોધવી. રજોગુણ અને તમોગુણી કર્મો એ ક્ષત્રિયોદ્ધાઓ સમાન છે અને સાત્વિક ગુણકર્મો તે બ્રાહ્મણ સમાન છે. બ્રાહ્મણની સંરક્ષાર્થે યથા ક્ષત્રિય દ્ધાઓની આવશ્યક્તા છે તદ્વત્ સત્વગુણ કર્મોનું તમે ગુણ કર્મોથી સંરક્ષણ થાય છે. સત્વગુણબુદ્ધિ અને કર્મો એ ક્ષેત્રસમાન છે અને તમે ગુણી કમેં એ વાડના સમાન લેખાય છે. યુદ્ધકર્માદિયુક્ત તમોગુણ મનુષ્ય વિના સત્વગુણી મનુષ્યનું સંરક્ષણ થઈ શકતું નથી વિશ્વમાં પ્રાય. એ નિયમ પ્રવદાય છે કે રજોગુણ અને તમોગુણી મનુષ્ય બાહ્ય સામ્રા