________________
(૪૪)
શ્રી કર્મયોગ 2થ-સવિવેચન.
મનુષ્ય સવગુણકર્મની પ્રવૃત્તિને સેવી શકે છે. રજોગુણવૃત્તિના તીવ્ર તીવ્રતર તીવ્ર તમ મન્દ મન્દતર અને મન્દતમ આદિ અસંખ્ય ભેદ પડે છે. તમે ગુણવૃત્તિના પણ અસંખ્યાતભેદ પડે છે. અને સત્વગુણવૃત્તિના અસંખ્ય પડે છે. કઈ જ સત્વગુણ કર્મ કરે છે અને સત્વગુણવૃત્તિવાળા હોતા નથી. કેઈ છો સત્વગુણવૃત્તિવાળા હોય છે અને કર્મથી રજોગુણ અને તમોગુણકર્મનું આચરણ કરે છે-એમ દેશ ધર્મ સ્વાત્મરક્ષણ પ્રાગે અવબોધવું રજોગુણવૃત્તિ તમે ગુણવૃત્તિ અને સત્વગુણવૃત્તિ રજોગુણકર્મ ગુણકર્મ અને સત્વગુણકર્મ, રજોગુણ આહાર, તમોગુણીઆહાર, અને સવગુણીઆહાર, એમ વૃત્તિ કર્મ અને આહારનું સ્વરૂપ વિશેષતઃ અનુભવગમ્ય કરવા લાયક છે. દેશધમદિની રક્ષાર્થે સત્વગુણી મનુષ્ય રજોગુણ અને તમોગુણી મનુષ્યના યુદ્ધાદિ આક્રમણને નિષ્ફળ કરવા સદા પ્રાબલ્યકારકપ્રગતિપ્રવૃત્તિથી તૈયાર રહે છે તેનું કારણ એ છે કે રજોગુણી અને તમોગુણ મનુષ્યોનું બલ યદિ વિશ્વમાં વૃદ્ધિ પામે છે તે સત્વગુણ મનુષ્યોના આચારેધર્મ અને સ્વાતંત્ર્યને નાશ થાય છે અને તેઓ તમે ગુણી રજોગુણી મનુષ્યોના દાસ બને છે, અએવ લૌકિક દષ્ટિએ સવગુણુ મનુષ્યએ રજોગુણ અને તમોગુણી મનુષ્યથી સ્વર્ગાદિનું રક્ષણ થાય એવી પ્રવૃત્તિઓને આચરવી. હવે રજોગુણકર્માદિનું સામાન્ય લક્ષણ દર્શાવે છે.
ત્રિગુણાત્મક કમે.
છો, क्षुद्रादिदोषयुक्तेन चित्तेन यद्विधीयते।। राजसं कर्म विज्ञेयं मोहाद्दष्टञ्च तामसम् ॥ ११ ॥ रागद्वेषादि निर्मुक्तं फलेच्छासङ्गवर्जितम् । ज्ञानिना जितदोषेण प्राप्यते कर्म सात्त्विकम् ॥ १२ ॥ अहंज्ञानी स्वयं ध्यानी कर्ताभोक्ताऽस्म्यहं सदा ।
इत्याद्यहं ममत्वेन मुक्तः सात्त्विकयोगिराः ॥ १३॥ .
શબ્દાર્થ –સુદ્રાદિ દોષયુક્ત ચિત્તવડે જે કરાય છે તે રાજસ છે અને માહથી દુષ્ટ મનવડે જે કરાય છે-તે તામસ છે, રાગદ્વેષાદિ નિર્મુક્ત ફલેચ્છા સંગવર્જિત એવું જે કર્મ જિતષી એવા જ્ઞાનીવડે કરાય છે તે સાત્વિક કર્મ અવધવું. હું જ્ઞાની છું હું ધ્યાની છું. કર્તાક્તા છુ ઈત્યાદિ અહેમમત્વથી યુક્ત સાત્વિક ભેગી હોય છે.