________________
રાજસ વિગેરે ગુણનું સ્વરૂપ.
(૪૫).
વિવેચન –સુકતા સ્વાર્થતા કપટ વિશ્વાસઘાત લેભાન્યતા વિષયલાપદ્ય અજ્ઞાન અને નિન્દાદિવડે જે જે કર્મો કરાય છે તે રાજસ કર્ભે જાણવા કોઇ મેહ વૈર અને ફ્લેશાદિ દેવડે યુક્ત એવા મનવડે જે કર્મો કરાય છે તે તામસ કર્મો અવબેધવાં ક્ષુદ્રતા તુરછતા ક્રોધ માન માયા લેભ ઈર્થ વૈર નિન્દા અસત્ય વચન વિશ્વાસઘાત દ્રોહ પ્રપંચ અને અહંમમત્વ દેથી રહિતપણે જે કાર્યો કરવામાં આવે છે તેઓને સાત્વિક કર્મો અવધવાં. રજોગુણી તમે ગુણી અને સાત્વિકJણી વૃત્તિને કાર્યોમાં આપ કરીને કાર્યોને રાજસ તામસ અને સાત્વિક કર્મો તરીકે પ્રબોધવામાં આવે છે. વિદ્યાકર્મપ્રવૃત્તિ ક્ષાત્રર્મપ્રવૃત્તિ વૈશ્યકર્મપ્રવૃત્તિ અને સેવ્યકર્મપ્રવૃત્તિ એ ચાર પ્રકારની પ્રવૃત્તિ પૈકી ગમે તે કર્મપ્રવૃત્તિને સત્વગુણ મનુબે સત્વગુણપ્રધાનતાએ એવી શકે છે રજોગુણી મનુ રજોગુણપ્રધાનતાએ સેવે છે અને તમે ગુણે મનુષ્ય તમગુણપ્રધાનતાએ સેવી શકે છે. એકનું એક કર્મ ખરેખર રજોગુણવૃત્તિવાળાને રજોગુણકર્મ તરીકે પરિણમે છે તમે ગુણવૃત્તિવાળાને તમે ગુણ ફલપ્રદ પરિણામરૂપે પરિણમે છે અને સત્વગુણી મનુબેને સત્વગુણપ્રધાનતાએ પરિણમે છે પ્રશસ્યલેભ પ્રશસ્યક્રોધ પ્રશસ્યમાયા અને પ્રશસ્યમાનાદિ ધારકોને સત્વગુણની વૃત્તિ ખરેખર વિવેકાને ખીલતી જાય છે. પ્રશસ્ય રાગદ્વેષના પરિણામની સાથે સાત્વિકવૃત્તિને પ્રારંભ થાય છે અને રાગદ્વેષાભાવે તે સાત્વિકગુણની ઉચ્ચતા પરિપૂર્ણ પ્રકાશે છે. રજોગુણ અને તમોગુણ આહારથી રજોગુણવૃત્તિ અને તેને ગુણવૃત્તિની વૃદ્ધિ થાય છે એમ પ્રાય અવબોધાય છે. સત્વગુણી વાતાવરણથી સત્વગુણવૃત્તિ ખીલી શકે છે. સુવાદિષયુક્ત ચિત્તવડે પ્રવૃત્તિ કરનારાઓ રજોગુણી મનુ કહેવાય છે. રજોગુણી મનુ સદા સ્વાર્થમા તત્પર રહે છે. વિષયગાÁથી તેઓ વિશ્વાસઘાત દ્રોહ અને પ્રપંચેથી અને સ્વાત્માની અવનતિને ખાડો પિતાના હાથે ખેદે છે. રજોગુણવૃત્તિવાળા મનુ રજોગુણ સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેઓ સત્ય શાતિ પામી શકતા નથી. કેપ વૈર કલેશ માન અને પ્રકાદિવડે યુક્ત ચિત્તવાળા તામસી મનુષ્ય જ્ઞાનાવરણયાદિ કર્મોને બાધે છે અને આત્માના સત્યસુખથી વંચિત રહે છે. આ વિશ્વમાં રજોગુણી અને તમે ગુણી મનુ ઉન્નતિના સત્ય સ્વરૂપને પ્રાપ્ત કરી શક્તા નથી અને સામવત્ સર્વમ્પુ એવું સ્વાત્મવર્તન ધારણ કરવાને તેઓ શક્તિમાન થતા નથી. રજોગુણ અને તમોગુણી મનુને બુદ્ધિ બલાદિ જે જે શક્તિ મળે છે તે તે શક્તિને તેઓ રજોગુણ અને તમોગુણને વિશ્વમાં પ્રચાર કરવા વાપરે છે યાવત આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી તાવત્ રજોગુણ અને તમોગુણની પ્રવૃત્તિમાં લોકિક દષ્ટિએ
ન્નતિ પ્રબોધાય છે, અને પ્રવૃત્તિ પણ દેશકાલાનુસારે પરિત સંયોગો પામી તેવા પ્રકારની થાય છે. રજોગુણ અને તમગુણની વૃત્તિવિના લૌકિકજીવનમાં પ્રગતિ કરી શકાય છે અને સત્વગુણવૃત્તિથી વિદ્યા રક્ષકબલ વ્યાપારબેલ અને સેવાલિયી વિશ્વવ્યવહારમાં