________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
-
-
-
-
- -
-
- - -
-
-
-
-
-
-
ક્રિયાઓ વિવેકપૂર્વક કરવી..
( ૩૩ ) ~ ~~ ~ ~~~ ~~~~~~ ~ ~~~~~~ ~~~ રાજેન્નતિ, અને પ્રજોન્નતિ, આદિ અનેક પ્રકારની ઉન્નતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય અને ઉન્નતિમાં આગળ વધી શકાય. જે જે દેશકાલાદિકગે અયોગ્ય અને અવનતિકારક પ્રવૃત્તિ અવબોધાતી હોય તેઓથી વિરામ પામી સર્વ પ્રકારની ઉન્નતિકર વ્યાવહારિકલૌકિકકર્મક્ષિાએ કરવી જોઈએ. મનુષ્યએ સ્વકની ફરજ અદા કરવાને પ્રગતિકારક લૌકિકકર્મક્રિયાઓ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ સમય વહ્યો જાય છે અને પ્રત્યેક કર્તવ્ય કાર્યની ક્રિયાને ભાર પિતાના પર જે આવી પડેલ હોય તે કરીને કર્તવ્ય ત્રણમાંથી મુક્ત થવું જોઈએ. આવશ્યક લૌકિક પ્રવૃત્તિને જે દેશના અને જે ધર્મના લોકો વિવેકપૂર્વક લાભાલાભ તપાસીને કરે છે તે દેશના અને ધર્મના લોકે ખરેખર અદેશીય મનુષ્ય કરતાં ઉન્નતિકમમા આગળ વધે છે. જે દેશના અને ધર્મના લોકે હેયાય વિવેક વિના દેશીય અને ધાર્મિક કાર્યોની ક્રિયાઓ કરે છે અને તેનાથી શું પરિણામ આવે છે તે પ્રતિ જરા માત્ર દરકાર રાખતા નથી તે દેશના અને તે ધર્મના લેકે આત્મન્નિતિ-દેશોન્નતિસંઘન્નતિ વગેરે અનેક પ્રકારની ઉન્નતિથી પશ્ચાતું રહે છે. અમુક લૌકિક પ્રવૃત્તિ આદર્યાપૂર્વે વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે તે પ્રવૃત્તિથી મને શું લાભ થનાર છે અને અન્ય મનુષ્યને શું લાભ થનાર છે ? ઈત્યાદિ બાબત પર જે ખાસ લક્ષ્ય રાખીને લૌકિક ક્રિયાઓને ઉદેશપૂર્વક આદરે છે તે વિવેકગે કાર્યસિદ્ધિની વિજયદશાને ભજે છે. લૌકિક ક્રિયાઓને અધિકારી જે મનુષ્ય હોય અને તે લૌકિક જીવનાદિ ક્રિયાઓ કરે પરન્તુ દેશકાલાનુસારે તે ક્રિયાઓ કરતા કોઈ અન્ય કાર્યોની પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે કે કેમ તેને વિચાર ન કરે અને અપર પરાથી જ્ઞાન વિના સ્વરોગ્ય કર્મપ્રવૃત્તિ કર્યા કરે તો પરિણામે ફલ એ આવે કે તે લૌકિક જીવન પ્રગતિમાં અન્ય સુજ્ઞ મનુષ્યો કરતા પશ્ચાતુ પડે અને તેની અધપરંપરા પ્રવૃત્તિના સુધારાવધારાના અભાવને લાભ ખરેખર તેના પ્રતિસ્પધીઓ પ્રાપ્ત કરી શકે. અત એવ વર્તમાન અને ભવિષ્ય કાલમા કેઈ કેઈ લોકિક જીવનાદિ પ્રવૃત્તિ ચોગ્ય છે અને કયારૂપે ચગ્ય થશે તેને સમ્યગ વિચાર કરી અજ્ઞાન્તપરંપરાને ત્યાગ કરી સ્વયેગ્ય લૌકિક કર્મક્રિયાઓ આદરવી જોઈએ અને દઢ સંકલ્પથી તેમા સદા પ્રવૃત્ત થવું જોઈએ. લૌકિક દેશસેવા-રાજ્યસેવા-પ્રજાસેવા–રાજસેવા–લૌકિક ગુરુ સેવા-માતાપિતાની સેવા-વ્યવહારિક વિદ્યાપ્રદ જનાઓની સેવા–ગરીબની સેવા-જ્ઞાતિસેવા આદિ અનેક પ્રકારની સેવાના માર્ગોમા સેવક થઈ સેવાની ક્રિયાઓ કરવામાં હેયાય વિવેકપૂર્વક કટિબદ્ધ થવું જોઈએ ગૃહસ્થાવાસસ્થિત મનુષ્યોને લૌકિક કાર્યકિયાઓ કરવી પડે છે પણ તેમાં વિવેકવિના કરાતી ક્રિયાઓથી પ્રગતિમાર્ગમાં આગળ વધાય અથવા પ્રવૃત્તિમાર્ગમાંથી પાછળ રહેવાય છે તેનું ભાન રહેતું નથી, તેથી અંતે અવનતિકારક ભયંકર પરિણામ પ્રાપ્ત થાય છે. અત એવ વિવેકપૂર્વક અનેક પ્રકારની યુક્તિથી લૌકિક