________________
-
-
-
-
-
-
(૩૮)
છે કમોગ ગ્રંથ-સવિવેચન.
રજોગુણપ્રધાન બુદ્ધયા જે જે કર્મો કરાય તે રજસ કમેં જાણવા અને સત્વગુણપ્રધાન બુદ્ધયા જે જે કર્મો કરાય તે સાત્વિક કર્મે અવધવા. તામસ–રાજસ અને સાત્વિક એ ત્રણ પ્રકારના સર્વ કર્મો જાણીને હે ભવ્યાત્મન તું હારા સ્વાધિકારમાં સ્થિર થા. જે જે કર્મો કરવાથી માનસિક-વાચિક-કાયિક અને આત્માની પ્રગતિ થાય, જે જે કર્મો કરવાથી પરિણામે દુઓના નાશપૂર્વક સહજ સુખની પ્રાપ્તિ થાય, જે જે કર્મો કરવાથી–દેશની-કુટુંબની સમાજની-જ્ઞાતિની અને સંઘની આદિ સર્વ જીવોની ઉન્નતિ થાય અને અલ્પષે મહાલાભ થાય તે ઈષ્ટ કર્મો જાણવા. જે કર્મો કરવામાં વ્યક્ષેત્રકાલભાવના પરિત સંગો વચ્ચે આત્મા સ્વયં મૂકા હોય અને તે કરવાથી સ્વાધિકારે ધર્મની સિદ્ધિ થતી હોય તે તે ઈદ કર્મો વધવાં. જે જે કર્મો કરવાથી વર્તમાનકાલ અને ભવિષ્યમાં સ્વને અને અન્યને અત્યંત લાભ થનાર હેય તે કર્મો કરવાની સર્વ પ્રકારની સાનુકુલ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે કર્મો જાણવાં. વિપત્તિકાલમા અને શાંતિના સમયમાં જે જે કર્મો કરવાથી ધર્મ અને કર્મમાર્ગની રક્ષા થતી હોય અને તે કર્મો કરવામાં આત્મગની આહુતિપ્રદાન કરવું પડતું હોય તે ઈદકર્મો જાણવા. જે જે કર્મો કરવામાં અનેક પ્રકારની વિપત્તિ વેડ્યા છતાં સત્યધર્મને માર્ગ ખુલ્લે થતો હોય અને તેમાં પ્રાણનું બલિદાન કશ્વાને પ્રસંગ આવે તે તે ઈકર્મો જાણવાં. જે જે કર્મો કરવાથી દેવગુરુ અને ધર્મની રક્ષા થતી હોય અને અલ્પપાપદેશની સાથે મહાપુણ્ય થતું હોય તે તે ઈક જાણવા. જે કર્મો કરવાથી દુછોના સંહારપૂર્વક ધર્મિમનુષ્યનું રક્ષણ થતું હોય તે તે ઈષ્ટકર્મો અવબોધવાં. જે જે કર્મો કરવાથી દેશનું અને પ્રજાનું રક્ષણ થતુ હોય તથા વિદ્યાબલ-કૃષિ વ્યાપારનલ આદિનું રક્ષણ થતું હોય તે ઈષ્ટકર્મો અવબોધવા. જે જે કર્મો કરવાથી પરોપકારવડે અન્યનું સરક્ષણ થાય તે ઈષ્ટકર્મો જાણવા. જે જે કર્મો કરવાથી લોકિકર્મોન્નતિમાં આગળ વધી શકાય તે ઈષ્ટકર્મો અવધવા-જે જે પ્રવૃત્તિ લૌકિક દૃષ્ટિએ આત્માને આત્મોન્નતિમાં ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી યોગ્ય હોય અને જેમાં તન-મન-ધનને આત્મભેગ આપ્યાથી સ્વપરનું કલ્યાણ થતું હોય તો તે ઈષ્ટકમ્ અવબોધવા જે કર્મોને જે અધિકારી ન હોય અને તેની દષ્ટિએ તે કર્મો અનિષ્ટ જણાતાં હોય પરંતુ સ્વાધિકાર સ્વદષ્ટિએ લૌકિક વ્યવહારમાં વિવેકવડે તે ઈષ્ટ જણાતા હોય તે તે ઈષ્ટ કર્મો અવબોધવા. જે જે કર્મો જે જે કાલે જે જે દેશમાં આવશ્યક રૂપ અવધાતા હોય અને તે ન કરવાથી લૌકિક વ્યવહાર જીવનમાં અનેક પ્રકારની હાનિ થતી હોય અને અન્ત લાભ પણ ન થવાનું હોય અને તે કરવાથી લૌકિકડ્યવહાર, જીવનમાં અનેક પ્રકારની લાભકારક સામગ્રીઓ પ્રાપ્ત થતી હોય અને તે કર્યા વિના સ્વચગ્ય લોકિકજીવન લાભે ન સચવાતા હોય તો તે કર્મો તે દેશે અને તે કાલે ઈષ્ટક તરીકે સ્વપરજનોને ચગ્ય અવબોધવા. જે કર્મો કરવાથી સ્વાતંત્ર્ય જીવનનું રક્ષણ થતું હોય અને વાસ્તવિક ઉપયોગી પરતંત્રતા પણ રક્ષાતી હોય તો તે કમેને ઈષ્ટ તરીકે અવ