________________
ધર્મ અને કર્મચાગના માર્ગની ભિન્નતા.
( ૨૧ )
પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગ, ચિરંજીવી થઈ શકે છે તેનું સૂક્ષ્મરહસ્ય અનુભવવાની જરૂર છે. અકર્મભૂમિમાં કર્મમાર્ગ ન હોવાથી ત્યા તીર્થકરે વગેરે થઈ શકતા નથી અને ત્યાના મનુને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી ઉપર્યુક્ત રહસ્યથી અનુભવી શકાશે કે જ્યા અસિ-મલી-કુખ્યાદિક કર્મમાર્ગની પ્રવૃત્તિ હોય છે ત્યા કર્મપ્રવૃત્તિની સાથે ધર્મપ્રવૃત્તિ અને ધર્મની નિવૃત્તિ હોય છે. વ્યાવહારિક કર્મપ્રવૃત્તિનું કાલે કાલે ક્ષેત્રે ક્ષેત્રે અનેક રૂપે પરાવર્તન થાય છે. વ્યાવહારિક રોઢિકપ્રવૃત્તિ અને વ્યાવહારિક યૌગિક પ્રવૃત્તિ એ બન્નેનું મૂલ તપાસવામાં આવે તે બન્નેમા મૂલ સ્વરૂપે એક સરખી પ્રજનતા અને ઉદ્દેશતા અવબોધાય છે પરંતુ ક્ષેત્રકલાનુસારે યૌગિષ્યવૃત્તિ જ રોઢિપ્રવૃત્તિનું સ્વરૂપ ખરેખર સંસ્કારબલાદિ અનેકકારણેએ ગ્રહે છે. પ્રવૃત્તિને નિર્લેપપણે કરવી એજ સર્વ અને પ્રવૃત્તિમાર્ગ છે એમ કથીને વાસ્તવિકર્મયોગણિએ જણાવવાનું એ છે કે જે જે કર્માની પ્રવૃત્તિ જે દ્રવ્ય ક્ષેત્રે કાલે અને ભાવે પ્રવૃત્ત થઈ હોય છે તેઓનો મુખ્ય ઉદ્દેશ તે અમુક ના અમુકાધિકાર દશા સ્થિતિ આશ્રયીને સરસ હોય છે અને તે તે કાલે તે તે ક્ષેત્રે અમુક અને ઉદ્દેશીને થએલી તે તે કર્મપ્રવૃત્તિ તે વ્ય હોય છે પણ પશ્ચાત્ તેઓનું યોગિકગ્રવૃત્તિસ્વરૂપ પરાવર્તીને જ્યારે રોઢિકસ્વરૂપ રહે છે અને અધિકાર પરત્વેના ફિયમાણપ્રવૃત્તિનાં રહસ્ય–પ્રયોજનના જ્ઞાનનો અભાવ થાય છે ત્યારે તેમાં અધિકાર વા અનધિકારને કશે નિયમ રહેતું નથી તેથી તેમા અસ્તવ્યસ્ત ક્રમ પ્રવર્તે છે, અત એવ કર્મ અને ધર્મમાર્ગની પ્રવૃત્તિનું ઉચ્ચ સ્વરૂપ અવધાવીને તેમાં દિવ્ય જીવનતા આણવી. ધર્મ અને કર્મયોગના પ્રવૃત્તિમાર્ગો અનેક છેવાના અનેક પ્રકારના અધિકારની અપેક્ષાએ વ્યક્તિગત ચિત ભિન્નભિન્ન હોય છે, તેથી ધર્મકર્મપ્રવૃત્તિદર્શએ ભિન્નભિન્નપણે ભિન્નાધિકારપેક્ષાએ પ્રબેધ્યા છે તેથી ભિન્નભિન્નછના ભિન્નભિન્નાધિકારને દ્રવ્યશ્રેત્રકાલ અને ભાવથી અવગત કરવામાં ન આવે તો તે સંબંધી શંકાનો ગોટાળે પ્રગટે છે અને તેથી કર્મમાર્ગમા આશંકા રહેવાથી જેની સ્વાધિકાર ચોગ્ય ધર્મ, કર્મમાં પ્રવૃત્તિ થતી નથી, માટે જે જે કર્મ પ્રવૃત્તિયો વિશ્વમાં દેખાતી હેય-શાસ્ત્રોમાં જે જે દર્શાવી છે, તે તે કર્મ પ્રવૃત્તિયોના કવ્યક્ષેત્રકાલ અને ભાવે ભિન્ન ભિન્ન અધિકારી છો છે એવું અવબોધીને સ્વયોગ્ય કર્મપ્રવૃત્તિને આદરવી એજ શ્રેયસ્કર છે. બ્રાહ્મણને બ્રાહ્મણ ચોગ્ય ધર્મકર્મની પ્રવૃત્તિ આદરવી ઘટે છે અને જે ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિય છે તેને ક્ષાત્ર ધર્મકર્મની પ્રવૃત્તિ આદેય છે રાજપુત્ર યુવરાજ હોય તે સમયે તેની કર્મ પ્રવૃત્તિયો તેના અધિકાર પ્રમાણે ભિન્ન છે અને તે સમયે યુવરાજ ધર્મકર્મયોગ્ય પ્રવૃત્તિયો આદરવાની છે અને ત્યારે તે રાજી થાય ત્યારે તે સમયે તેને રાજાયો કર્મપ્રવૃત્તિઓ આદરવાની હોય છે. સેવકને સેવકના અધિકાર જે જે કર્મપ્રવૃત્તિ આદરવાની હોય છે તેને ત્યાગ કરીને નૃપતિશક્તિના અભાવે નૃપતિકાર્ય કરવા જતા તે સડસમુખવિનિ
-
-
1
1
1