________________
શ્રી કયોગ ગ્રંથ-વિવેચન,
--> મ ---
( ૨૬ )
પ્રકારની વિવેકદૃષ્ટિવરે નિર્ણય કરેલ છે તે ખાદ્ય ક્રિયાઓ આચારા સળંધી કંઈક થવા તથા આદરવાનો અધિકારી બને છે, અમુક ક્રિયાઓનો નિષેધ અને અમુક ક્રિયાઓની પ્રવૃત્તિ કરતાં પૂર્વે તે તે ક્રિયાઓનું દેશકાલભાવ અને અધિકારીભેદ નિષેધત્વ અને પ્રવૃત્તિત્વનું સમ્યક સ્વરૂપ ખરેખર અનુભવષ્ટિએ અવમેધવુ જોઇએ, કાઈ પણ આચરાક્રિયાનું સ્વરૂપ તેના અધિકારી–અનધિકારી કોણ છે તેની ઉપચેોગિતા અને તેની અસ્તિતા વિશ્વદૃષ્ટિએ કેવી છે અને અમુક વ્યક્તિની તથા સમાજ દ્રષ્ટિની અપેક્ષાઓ કેવી ઇં તેનો પરિપૂર્ણ નિર્ણય કર્યા વિના આધ્યાત્મિક વા નિષેધકોષ્ટિથી કોઈ પણ લોકિકાચારા માટે વવું તે પ્રમાણીભૂત માની શકાય નહિ લૌકિકવ્યાવહારિકશાસ્ત્રો મનુષ્ય અને જે જે ક્રિયાઓના કર્તાએ તે તે ક્રિયાઓનુ જે જે ઉપયોગિત્વ વા અનુપાગિવ કહે તેટલા માત્રથી તેનો સમ્યગ્ નિર્ણય કરી શકાય નહિ, પરંતુ વસ્તુત: સ્વાનુભવષ્ટિએ તે તે ક્રિયાઓના અસ્તિત્વ પ્રાકટ્ય અને પ્રવૃત્તત્વમદિનો નિર્ણય કરી અનેક“િચાની અપેક્ષાએ તેઓનુ ઉપચેાગિવઆદિ અને અધિકારભેદે કર્તવ્યતાદિકને વિવેકદ્રષ્ટિએ નિર્ણય કરવા એ સ્વજદિ માટે હિતાવહ છે. અમુક ક્રિયાને અમુક દ્રવ્યક્ષેત્રાદિકાગે આદર કરવા વા ન કરવા તેનું જે પરિપૂર્ણ સ્વરૂપ સમજે છે અને અધ્યાત્મજ્ઞાન તથા અધ્યાત્મચારિત્ર્યદૃષ્ટિએ જે લોકિક વ્યાવહારિક ક્રિયાઓ કરતા છતે અન્તરથી તટસ્થ સાક્ષીભૂત રહી શકે છે તે મનુષ્ય લોકિકવ્યવહારમા વર્તતા છતા લૌકિકક્રિયા કરવાને અધિકારી બને છે. લૌકિકવ્યવહારે જે જે ક્રિયાઓને જે જે દેશકાલીય મનુષ્ય આચરે છે તે નિમિત્ત હેતુપૂર્વક આચરે છે તેને પ્રાય મુખ્યવૃત્તિએ નિર્ણય કરવા. અમુક ક્રિયા મારે કર્તવ્ય છે અને તે અમુક કાણુથી અને અમુક સાગામાં અમુક વિધિથી અમુકાધિકારે-ઇત્યાદિ ખાખતાનુ જે પરિપૂર્ણ જ્ઞાન કરીને આચારની યૌગિક દૃષ્ટિએ તથા તટસ્થ દષ્ટિએ જે જે મનુષ્યેા ક્રિયા કરે છે તે પરસ્પર ખાદ્ભુત ભિન્ન ભિન્ન ક્રિયા કરનારા હોવા છતા આન્તર દૃષ્ટિએ પરસ્પર અવિધી ક્રિયાઓવાળા અવાધવા, પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ વિશ્વમાં સર્વત્ર અવલાકાય છે પરન્તુ આન્તરદૃષ્ટિએ ખાદ્ઘક્રિયાઓના આશયેાપ્રયેાજને તપાસતાં અધિકારભેદે વ્યભેિદે ભેદ છતા આન્તરદૃષ્ટિએ પારસ્પરિક અપેક્ષાપૂર્વક અવિરૂદ્ધત્વ અવળેાધવું. અધિકાર અને આશયષ્ટિએ સ્વચૈાગ્યે વા અયેાગ્ય તથા સામાજિકદષ્ટિએ ચેષ્ય વા અચેાગ્ય અને અસ્તિત્વસ રક્ષક દૃષ્ટિએ ચેગ્યત્વ અને અચેાગ્યત્વના નિર્ણય કરી સ્વાધિકારે જે જે મનુષ્ય જે જે ક્રિયાઓને જે જે ફરજે કરે છે તેમા તેઓ સ્વપરને લાભ સમપી શકે છે. આ વિશ્વમા ઉદારદષ્ટિએ સમષ્ટિષ્ટિએ ભિન્ન ભિન્નાધિકારી દૃષ્ટિએ–આવશ્યક દૃષ્ટિએઉત્સર્ગ ષ્ટિએ અપવાદ દૃષ્ટિએદ્રવ્યક્ષેત્રકાલભાવ દૃષ્ટિએ અને સ્વયક્તિત્વ દ્ધિઆદિ અનેક દૃષ્ટિએ લૌકિકાચારાની ક્રિયાઓનુ આવશ્યકત્વ અને અનાવશ્યકત્વ પ્રાધવા તથા આદરવા ચેાગ્ય છે, જે મનુષ્ય એકેક દૃષ્ટિએ ક્રિયાઓના આદરપણામા જ્ઞાતા છે
પા
*+*
ન