________________
( ૧૪ )
શ્રી કયાગ ગ્રંથ-વિવેચન
5
પરસ્પર યુદ્ધ કર્યું હતું, તેમાં ક્ષાત્રધર્મ કર્મરૂપ બાહ્ય સ્વકરજ પ્રવ્રુત્તિની મુખ્યતા છતાં અન્તર્થી ઘણુ નિલે પપણું હતું. કુમારપાલાદિ રાજાએ ક્ષાત્ર ધર્મ વ્યવહાર કર્માનુસારે અનેક યુદ્ધોના કૃત્યને સ્વકરજ માની પ્રવૃત્તિ કરી હતી, તેવી પશ્ચાત્ ક્ષાત્ર જૈન રાજાઓએ સ્વક્રુજ માનીને ક્ષાત્ર ધર્મકર્મથી ભ્રષ્ટ ન થયા હોત તે સંપ્રતિ જૈનસૃષ્ટિમાં ક્ષત્રિયનૃપતિયાનું અસ્તિત્વ રહેત અને તેથી જૈન જગતનું અસ્તિત્વ ક્ષાત્રખળે સરક્ષી શકાત, જૈન ક્ષાત્રાદિ ધર્માંની સાથે ધર્મ કર્મોના સખ"ધ સદા સ્વસ્વાધિકાર ક વ્યવસ્થાથી સત્તા નિયત રહે એવી બાહ્યસ્વસ્વધર્મની ઉપયોગિતા, મહત્તા અને કન્યતા અવધવી, અવમેધાવવી અને અવોધકની અનુમેદના કરવી એ સ્વકમાઁચાગની અસ્તિતા, સંરક્ષકતા અને પ્રગતિના વાસ્તવિક ઉપાયા છે. ત્યાગીઓએ વ્યાવહારિકત્યાગધમ કમ યાગા અને નૈઋયિકત્યાગધર્મ કર્મચાગાની વ્યવસ્થાને સ્વજરૂપ માની ઉત્સર્ગે ઉત્સ માર્ગથી અને અપવાદે અપવાદ માર્ગથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પ્રવર્તવું, જે જે કાલે ઉત્સર્ગ અને અપવાદથી વ્યાવહારિકસાધુધર્મ કાગા અને નૈૠયિકધર્મ ક ધાગા કરવાની નિયમિતતા હોય તે તે કાલે તે તે કરવાથી વ્યવહારસાધુ ધર્મથી અને નિશ્ચય સાધુ ધર્મથી આત્મોન્નતિ અને પાન્નતિ કરી શકાય છે સ્વસ્વદશાના અધિકાર પ્રમાણે જે જે કન્યા કરવાના હોય તે સ્વાત્માનું શાસન અવળેાધીને પ્રત્યેક મનુષ્યે પ્રગતિ મામા સંચરી તે તે પ્રમાણે કરવા જોઇએ. પાતાના અધિકાર પ્રમાણે જે જે કા કરવામા સ્વધર્મની આવશ્યકતા છે તેમા સર્વ સ્વાર્પણુ કરીને નિષ્કામ ભાવે જે મનુષ્ય પ્રવર્તે છે તે કમચાગી છતા અતી નિલે પ રહે છે. અધિકારપ્રાસકાર્યાં કરવામાં કચેગી પ્રવૃત્તિ નથી આચરતા તે નિષ્ક્રિય જેવા દેખાયા છતાં પ્રમાદી અને સ્વકતવ્ય કર્મ ભ્રષ્ટ છે એમ અવખાધવુ. જ્ઞાનયેાગની પ્રાપ્તિની કસોટી ખરેખર કચેાગથી થાય છે. જે સ્વાધિકારે કમ યાગમાં પ્રવર્ત્તતા છતા સ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયોગને ગ્રહણ કરે છે તેના જ્ઞાનયોગની વિશુદ્ધતા-પરિપકવતા થાય છે અને તેના જ્ઞાનયેાગથી આત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે. કચેાગમા સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જે જ્ઞાન ખરેખર ચિત્તની શુદ્ધિ કરે છે તેવી શુદ્ધિ ખરેખર કમયાગના રાજમાર્ગોની દૃષ્ટિથી અવલેાકતા અન્ય કશાથી થતી નથી, રાગ દ્વેષને જય કરવા સમભાવ રાખવા ઇત્યાદિ ઉપદેશની મિષ્ટતા સને લાગે છે પરન્તુ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતા તે વખતે રાગ દ્વેષના સયેગા મળતાં રાગ દ્વેષ ન થાય એવી રીતે વર્તીને જે કર્મ કરવા તેમા જ સત્યજ્ઞાનની ખૂબી રહેલી છે, મન વાણી અને કાયા દ્વારા જેટલી જેટલી ધર્માર્થે પ્રવૃત્તિ થાય છે તે સર્વના કમચાગ ચાને ક્રિયાયેાગમાં સમાવેશ થાય છે. ભક્તિપ્રવૃત્તિયોગ, સેવાપ્રવૃત્તિયાગ અને જ્ઞાનપ્રવૃત્તિયેગ વગેરે અનેક ખાદ્યયાગાના કચેગમા અન્તર્ભાવ થાય છે અત્ર શુભ અને શુદ્ધ એવા એ ભેદ અન્તરના શુભ અને શુદ્ધ પરિણામની અપેક્ષાએ અને બાહ્ય શુભ વ્યવહાર અને