________________
5
કમયાગની પ્રવૃત્તિ કયારે થાય
( ૧૫ )
નૈૠયિક ધર્મની અપેક્ષાએ કચેાગના અવધવા, કચેાગનું સાધ્યમિંદું ચિત્તની શુદ્ધિ માટે છે એવું અવમેધીને કર્મચાગની પ્રવૃત્તિને નિમિત્ત અને ઉપાદાનથી આદરવી જોઈ એ.
વ્યાવહારિક આજીવિકા હેતુઓની પ્રવૃત્તિયાને આદર્યાં વિના અને તેનું સંરક્ષણ કર્યાં વિના વ્યાવહારિકસ્વકીયસ્વાતંત્ર્ય જીવન કદાપિ સરક્ષી શકાતું નથી અને વ્યાવહારિકાજીવિકાના ઉપાસેાથી ભ્રષ્ટ થવાથી અન્ય મનુષ્યાનુ દાસત્વ કરવાના પ્રસંગ પ્રાપ્ત થતા વ્યાવહારિક પારતંત્ર્ય મેડીમા સપડાવાની સાથે ધાર્મિકજ્ઞાનાદિ જીવનપ્રવૃત્તિયામા પારતંત્ર્ય વેઠવું પડે છે અને તેથી પરિણામે વ્યાવહારિકસામ્રાજ્યસ્વાતંત્ર્ય અને ધાર્મિક સામ્રાજ્યસ્વાતંત્ર્યની જાહેાજલાલીના ભાનુ અસ્ત થાય એવા પ્રસંગ પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિમાર્ગમાં આ દેશીઓનુ` વર્તમાન સમયમાં માન્ઘ પ્રવર્ત્તતા પાશ્ચાત્ય દેશીઓએ સ્વજીવન વ્યાવહારિકન્યાપારિપ્રવૃત્તિયોથી આ†ના બાહ્ય વ્યાવહારિક જીવનસૂત્રને મુખ્ય ભાગ સ્વહસ્તગત કર્યાં છે તેથી આજના પ્રવૃત્તિમાર્ગથી પશ્ચાત્ પડી પરતંત્રતા વેઠે છે અને સ્વજીવન હેતુભૂત વ્યાવહારિક ઉપાયોથી ભ્રષ્ટ થઈ ચિંતા શાક વગેરેથી આકુલમના થઇ ધાર્મિકનિવૃત્તિજીવનમા પણ મન્દ પરિણામવાળા થઇ ઉભયતાભ્રષ્ટ દશાસ્થિતિસમાન અનુભવને કરે છે તે ક્યા અનુભવીએથી અવિજ્ઞાત છે ! બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રવર્ગીય જના સ્વાવિકા હેતુભૂત જીવનપ્રવૃત્તિની સરક્ષા કરીને તેઓ ધાર્મિકપ્રવૃત્તિ અને ધાર્મિકનિવૃત્તિમાં અન્યાકુલમના રહી શકે છે. પ્રત્યેક પ્રગતિની ખાખતમા જીવનહેતુ જે જે અવધાતા હોય અને સ્વસ્વાધિકારે જે આદરણીય જણાતા હોય અને જે આદર્યાં વિના સ્વને પરને સમાજને દેશને અને વિશ્વને હાનિ થતી હાય તેા ખરેખર તે તે આદરવા જોઈએ કે જેથી અનેક જાતની ચિંતા, થાક અને ભય વગેરે પરિણામે સેવવાના પ્રસંગ ન પ્રાપ્ત થાય, અત્યંત શ્રુષા અને પિપાસા લાગી હોય તે તેના નિવારણાર્થે અનુકૂળ ઉપાયોને વિવેકથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી લેવા પડે છે અને જે ઉપાયો ન લેવામા આવે તે ચિત્તની શુદ્ધિ રહેતી નથી; તદ્દત અનેક આવશ્યકીય ખાખતેમા અવમેધવુ, ધર્મસમાજ દેશાહિની સરક્ષાર્થે કાઈ પણ ઘટતી પ્રવૃત્તિરૂપ કર્મયોગને ન સેવવામા આવે તે ધર્માદ્રિની હાનિની સાથે ચિત્તની શુદ્ધિ પણ રહેતી નથી; પરન્તુ ઊલટી ચિત્તની મલિનતા વૃદ્ધિ પામે છે જે શરીરદ્વારા ધર્માદિની આગધના કરવામા આવે છે તે જો શરીરની આરોગ્યતા સ રક્ષકપ્રવૃત્તિરૂપકને ન આચરવામા આવે તે શારીરિક અનારાગ્યવૃદ્ધિ પામે છે અને તેની સાથે ધર્મમાર્ગ પ્રવૃત્તિના પણ નાશ થાય છે, અતએવ શરીરાદિ સંરક્ષાપ્રગતિભૂત જે જે ઉપાયો હેતુ હાય તેની જે જે પ્રવૃત્તિયો હોય તે તે પ્રવૃત્તિયોરૂપ કર્મચાગને વિવેક્ષુદ્ધિથી આદરવાની જરૂર છે,
અવતરણ—કર્મયોગની નૈસર્ગિક અને નૈમિત્તિક પ્રવૃતિ જીવાને સ્વત્વજ્ઞાનાનુસારે થયા કરે છે તેની વિશેષ પુષ્ટિ માટે કઈક કહેવામા આવે