________________
- - - -
- -
-
-
-
-
જ્ઞાન
અને કર્મવેગનો પરસ્પર સંબંધ
( ૧૧ )
કિયાગપૂર્વક જ્ઞાનાદિકેને અભ્યાસ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, એમ જે ઉપર કવામાં આવ્યું છે તેમાં ક્રિયાવ્યવહારનયની સુખ્યતાને સ્વીકાર કરીને કચ્યું છે એમ વસ્તુત અવબોધવું. જ્ઞાનેગીને પણ ક્રિયાગ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિ થતી નથી. સ્વફર્જ પ્રમાણે ક્રિયાગને વ્યવહાર કરતા રાગદ્વેષના જે જે પરિણામે થાય તેને ઉપશમભાવ કરવામાં ક્રિયાગનું મુખ્ય સાધ્ય મહત્વ રહ્યું છે એમ વસ્તુતઃ અવધવું. આવશ્યક ક્રિાગોને જે ખેદાદિક કારણે ત્યાગે છે તે મનુષ્ય ખરેખર વકર્તવ્ય કર્મથી ભ્રષ્ટ થઈને ખેદ-ભય-લેશ વગેરેને ભવિષ્યમાં વિશેવત પ્રાપ્ત કરે છે અને પરિણામે તે લાભના કરતા અનઃગણી સ્વપરની હાનિને પ્રાપ્ત કરે છે એમ અનુભવગમ્ય દષ્ટાન્તોથી વિચારી લેવું. સ્વજીવનાસ્તિત્વાર્થે જે જે દ્રવ્ય અને ભાવત આવશ્યક ગો સ્વશીર્ષે
સ્વાધિકાર પ્રાપ્ત થએલા હોય તેઓ ભય, મૃત્યુ વગેરેને અવગણીને જે દ્રવ્યતા અને ભાવત. જીવવા ઈચ્છે છે તે પરિણામે દ્રવ્ય અને ભાવત જીવી શકતા નથી. દ્રવ્યતઃ અને ભાવત જે સ્વાવશ્યક કર્મચાગમાં જે સ્વજીવનશક્તિનું સ્વાર્પણ કરે છે તે મૃત્યુ વગેરે ભયને જતી ચિત્તની શુદ્ધિ કરી કર્મચાગના ગર્ભમાં પરમાત્મપદને અવકે છે. આવશ્યક વ્યવહારિક કર્મચગ અને આવશ્યક ધાર્મિક કર્મચાગની ઉપયોગિતા તે તે ચોગેનું રહસ્ય વિચારતા સ્વયમેવ સિદ્ધ થાય છે આવશ્યક કર્મચંગ પ્રવૃત્તિમાં સર્વ સ્વાર્પણ કરવાથી
સ્વફરજની સિદ્ધિ થાય છે અને આત્માનું તૈમલ્ય ઉપશમાદિભાવે ખીલે છે અને અન્યોને દ્રવ્યથી ઉપગ્રહ અને ભાવત ઉપશમાદિભાવે નિર્માલ્ય કરી શકાય છે. જેમ જ્ઞાનયોગથી ચિત્તની શુદ્ધિ થાય છે તેમ કર્મચાગથી ચિત્તની શુદ્ધિ થાય છે. જ્ઞાન છતાં કર્મચાગ પ્રવૃત્તિ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિને અનુભવ થવો એ મહાદુર્ઘટ કાર્ય છે. જે મનુષ્ય જ્ઞાનગ છતાં કર્મચાગની પ્રવૃત્તિ કરીને નિષ્કામ દશા સંરક્ષી શકે છે તેને જ્ઞાનગથી પતિત થવાને પ્રસંગે પ્રાપ્ત થતી નથી. જ્ઞાનેગથી પતિત થનારની કર્મગથી સંરક્ષા થાય છે. કર્મવેગરૂ૫ પ્રાણ નાશથી જીવનદશને સ્વયમેવ અન્ન આવે છે અએવ સ્વાધિકાર સર્વ જીએ કર્મચાગના જે જે ભેદે પૈકી જે જે ભેદ સ્વને સેવવા ચા હોય તેનું સેવન કરવું એજ આવશ્યક શિક્ષા અવબોધવી. કર્મચગની પ્રવૃત્તિ વિના ખરેખર કવાધિકાર જે જે કાર્યો કરવાનાં હોય તે તે ન કરવાથી જ્ઞાનયોગમા શુષ્કતા આવે છે અને જ્ઞાનગ વિના જે જે સ્વાધિકારે કર્મો કરવાનાં હોય તેની સમ્યગદશા ન અવબોધવાથી યિાગમાં અન્ધશ્રદ્ધાત્વ જડતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જ્ઞાનગપૂર્વક ક્રિયાયોગના આદરથી આત્મોન્નતિના વિદ્યુત વેગે આગળ ચઢી શકાય છે. જ્ઞાનયોગી સમ્યક્ કિયાગ કરવાને માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શક્તિમાન્ થાય છે. કર્મવેગમાં પ્રવૃત્તિ કરવાનો ખરેખર અધિકાર વસ્તુત જ્ઞાની કર્મચગીને હોય છે. જે જે અંગે જ્ઞાનયોગની પ્રગતિ થતી જાય છે તે તે અંશે કર્મચગની અધિકારિતા અને શુદ્ધિ થતી જાય છે સમૃમિની