________________
( ૬ )
શ્રી મયાગ ગ્રંથ-વિવેચન.
જે દેવુ' તે અનુપવાન અવમેધવું. સ્વસ્વાધિકાર પ્રમાણે દેશકાલ–કુલાટ્ટિકને ઉચિત જે જે દાન દેવુ પડે તે પત્તિત્તવાન અમાધવું, ગૃહસ્થાને સ્વાધિકારાપેક્ષાએ ઉચિતદાન સેન્યા વિના છૂટકો થતા નથી. યાચક કીર્તિકાર પ્રમુખને જે દાન દેવુ તે સૌતિરાન અખાધવું. એ પચ દ્વાનો દ્રવ્યક્ષેત્રકાલભાવથી સ્વસ્વાધિકાર પ્રમાણે સેવનીય છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે ગૃહસ્થાવાસમા યાચાને દાન આપ્યું હતું. મ્યબમવયાન સેવીને અનેક પ્રાણીઓના પ્રાણનું સંરક્ષણ કર્યું" હતું. પરજીવાના દુ:ખ વિનાશાથૅ તન, મન, ધનાર્દિકનું જે દાન કરવુ' તેમાં મમતા વગેરેના ત્યાગની ખાસ જરૂર પડે છે, દ્રવ્ય-ધન એ અગિયારમા પ્રાણ છે, તેનું મમત્વ ટળ્યા વિના ધનનુ દાન થઇ શકતુ નથી. પર્ જીવેાના ઉપકારાર્થે જે જે અંશે તન, મન અને ધનનું દાન થાય છે તે તે અંશે અન્તરથી ત્યાગ ભાવ પ્રકટે છે. શ્રી તીર્થંકરા દીક્ષાની પૂર્વ સાંવત્સરિક દાન દે છે. અતએવ સર્વ ધર્મીમા પ્રથમ દાન ધર્મની મુખ્યતા સિદ્ધ થાય છે, દાનધર્મની સિદ્ધિ થયા પશ્ચાત્ તદનન્તર શીલ ધર્મ આરાધવાને તીર્થં કરાદીક્ષા અંગીકાર કરે છે, પશ્ચાત્ તે દ્રવ્ય અને ભાવત તપ કરે છે અને ભાવ તયેાગે ઉપશમાદિ ભાવ ખલપૂર્વક આત્માની શુદ્ધ ભાવના ભાવીને તીર્થંકરા કેવલજ્ઞાન પ્રકટાવે છે, તેથી દાન, શીલ, તપ અને ભાવ એ ચારના કથંચિત્ સ્યાત્ અપેક્ષાએ અનુક્રમ સિદ્ધ કરે છે. શ્રી સદ્ગુરુ મહારાજે દ્રવ્ય અભયદાનને ગૃહાવાસમા સેવ્યુ હતુ... અને ત્યાગાવસ્થામાં ભાવઅભયદાન દેવાની પ્રવૃત્તિ કરીને અનેક જીવાને મેાક્ષ સન્મુખ કર્યાં હતા. આત્મજ્ઞાનનું દાન તે ભાવઅભયદાન છે અને તેના દાતાર શ્રીગુરુ હતા. અત બ્રાહ્મજ્ઞાનપ્રવૃનારમ્ એ વિશેષણદ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી છે. તરવાર્યસૂત્રમાં “ વવરોપત્રો નીવાનામ્ ” જીવાને અને અજીવાને 'પરસ્પર ઉપગ્રહ અર્થાત્ ઉપકાર છે. પરોવઋદ્દો નીવાનામ્ એ સૂત્ર પ્રમાણે અન્ય જીવાને સમ્યકત્વદાનાદિવડે ઉપગ્રહ કરીને સ્વાદજીવનને શ્રી સદ્ગુરુ વ્યતીત કરતા હતા. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે આત્મજ્ઞાનરૂપ ભાવ અભયદાન દઇને પરૂોવપ્રો નીવાનામ્ એ સૂત્ર પ્રમાણે સ્વાધિકારે નિષ્કામભાવે સ્વરજને પરિપૂર્ણ અદા કરી હતી. જે મનુષ્ય સ્વાધિકારે સ્વશક્તિયાનું અન્ય જીવેાના ઉપકારા દાન નથી કરતા તે મનુષ્ય આ વિશ્વમાં પર જીવેાના ઉપકાર નીચે સા દબાયલા રહે છે અને તે વિશ્વમા ઊંચું મુખ કરીને કંઈ પણ કરવા સમર્થ થઈ શક્તા નથી. દાન દેતા દેનારનેા હસ્ત ઊંચા રહે છે અને લેનારનો હસ્ત નીચા રહે છે તેથી જ દાન દાતારની કેટલી બધી વિશ્વમા ઉત્તમતા છે તે સ્વયમેવ સિદ્ધ થાય છે, એક મનુષ્ય અનન્ત કાળથી અનન્ત જીવાના અનન્ત ઉપગ્રહાને અનન્તી વાર અનન્ત ભાવમાં ભમતા પૂર્વે ગ્રહ્યા છે તે ઉપગ્રહેામાંથી મુક્ત થવા માટે દ્રવ્ય અને ભાવથી દાન દેવું જોઇએ. જે મનુષ્ય નિષ્કામભાવે દ્રવ્ય અભયદાન અને ભાવ અભયદાનમાં થાયેાગ્ય સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક પ્રવૃત્ત થાય છે તે વિશ્વકૃત ઉપગ્રહાને