________________
છે કે શું ? ના. હે રાજન ! તું જગત્માં શ્રેષ્ઠ અને આર્ય છતાં પણ અનાર્યની પેઠે એક ક્ષગુ માત્રમાં મને ભૂલી ગયા, પણ હું ક્ષુદ્ર પ્રાણી સ્ટ્રાટા ભાણુસની પેઠે તને શી રીતે ભૂલી જાઉ` ?
re
..
(6
પોપટનું એવુ વચન સાંભળી મૃગધ્વજ રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા અને ગાંગલિક રુષિતે પ્રણામ કરી, શીઘ્ર સ્ત્રી સહિત ધોડા ઉપર બેસી પોપટની પછવાડે ગયા. પેાતાને નગર જવાની ઘણી આતુરતાથી મૃગધ્વજ રાજા પોપટની પછવાડે જતા હતા, એટલામાં તેનું ક્ષિતિપ્રતિષ્ટિત નામનું નગર દૂરથી સહેજ નજરે પડયું. ત્યારે તે પોપટ એક વૃક્ષ ઉપર ચઢીને સ્વસ્થ થઇને ખેડા. તે જોઈ રાજા મનમાં ચિકત થયા અને ઘણા આગ્રહથી પેપટને કહ્યુ. “ હે પોપટ ! જો કે નગરના મહેલ, કોટ વગેરે આગળ દેખાય છે; તેા પણ હજી નગર દૂર છે, માટે તું કેમ રૂટ થયાની પેઠે ખેડો છે ? પોપટે હુંકારા કર્યો અને કહ્યું. ” એમ કરવાનું એક મ્હાટુ કારણ છે કેમકે ડાહ્યા પુરૂષો હેતુ વગર કાપષ્ણુ કાર્ય કરતા નથી. ’ આથી રાજા ગભરાયે અને તેને પૂછ્યું કે, આ તે શું ? ” પેપરે કહ્યું. “ હે રાજન ! હું કહુ છું તે સાંભળ ચંદ્રપુરીના ચંદ્રશેખર રાજાની ચદ્રવતી નામની બહેન, તે હારી પ્રિય સ્ત્રી થાય છે. તે અંદરથી કપટી અને ઉપરથી મધુર વચન કહેનારી હોવાથી ગૈા મુખ ધારણ કરનારા વાઘ જેવી છે, જેમ જળની તેમ સ્ત્રીની પણ પ્રાયે વાંકી ગતિ હોય છે. ‘ તું વૈરાગીની માક રાજ્ય મૂકીને યાંદ્ધિ ધણું દૂર જતા રÀા ' એમ ધારી જોઇએ તેવેા અવસર મળવાથી પ્રબળ થએલી, શાકિની જેવી હારી સ્ત્રીએ પેાતાના ભાઈને તુરત જણાવ્યું કે, રાજ્ય હરણુ કરવાના આ અવસર છે. ' પેાતાની મતલબ સાધવી હાય તો છળ-કપટ એજ અબ ળાનું સ્ફુટુ બળ છે. પછી ચતુરગણી સેનાના પરિવાર સાથે ચદ્રશેખર રાજા હારૂ રાજ્ય લેવા માટે શીઘ્ર આવ્યેા પેાતાની મેળે ચાલતુ આવેલુ રાજ્ય કાણુ મૂકે છે? શત્રુને જોઇ અંદર રહેલા સુભટાએ હારા નગરના દરવાજા તુરંત બંધ કર્યો. પછી જેમ પોતાના શરીરે કરીને સર્પ નિધિને વીંટે છે, તેમ ચંદ્રશેખર રાજાએ પોતાની સેનાવડે ચારે તરફથી હાફ' નગર ઘેર્યું. હવે શૂરવીરપણાને સતેજ અહંકાર ધારણ કરનારા,
૧૭