________________
ન
આપ્યા. ઋષિયેાની પાસે ીજું આપવા લાયક શું હાય? તે વખત પામેલી તાપસીએએ ગવાયેલાં ધવલગીતથી ઉલ્લાસ પામવા લાગ્યો, અને પેતાની તથા વરની ગ્યતાને અનુસારે સર્વ વિધિ ગાંગલી ઋષીએ પેાતે કરાવ્યાથી ઘણી શેશભા વધી.
,,
વિવાડુ થયા પછી મૃગધ્વજ રાજાએ ગાંગલિ ઋષિને કહ્યું કે, “ કાશ્વને રાજ્યની ભલામણ કર્ય! વિના હું ઐચિ ંતા અહિં આવેલો છુ ગાંગલ ઋષિએ કહ્યું કે, “ ત્યારે શીઘ્ર જવાની તૈયારી કરે. દિગંબર જેવા અમારી તૈયારી તે શુ હોય ? પણ હે રાજન ! હારા દિવ્યલેષ અને પેતાના વક્કલ વેષ જોઈ જોઇને, આ કમળમાળા ડુંોટા પુરુષોને ખેદ ઉપજાવે છે; તેમજ આ પુત્રી અમારા આશ્રમમાં આજ સુધી ક્ષેાને જલ આપતી અને જન્મથી માંડીને તાપસી સ્ત્રીએનાજ રિવાજ હુમ્મેશાં જોતી આવેલી છે, માટે જન્મથી ભોળી પણ હારે વિષે ઘણીજ અનુરાગિણી આ મ્હારી પુત્રીને શેય થકી કાંઇપણ તિરસ્કાર વિગેરે નહીં થવા જોઇએ.’
,,
રાજાએ કહ્યું. “ એની શેય થકી ધણી ઋદ્ધિ થશે, પણ તિરસ્કાર નહી થાય. તેથી તમારા વચનનુ લેશમાત્ર પણ ઉટાપન નહિ થાય. ચતુર રાજાએ મધુર વચનથી તાપસાને ખુશી કરીને તાપસની સ્ત્રીએ વગેરેને સતાય થવા માટે પ્રકટપણે ફરીથી કહ્યું કે, “હું પેાતાને સ્થા નર્ક ગયા પછી એના પોતાની નવી સ્ત્રીના સર્વ મનેરથ પૂર્ણ કરીશ. હાલ અહિં તે પહેરવા ઓઢવાનું પણ ક્યાંથી મળી શકે ? '' પછી ખેદ કરતાં ગાંગલ ઋષિએ કહ્યું કે, દરદ્રી એવા મ્હારાથી જન્મ દરિદ્રીની પેઠે પુ ત્રીને પહેરામણી પણ અપાઇ નહીં, તેથી મને ધિક્કાર થાએ, એમ ખેાલતાં છતાં ગાંગલિ ઋષિની આંખમાંથી દુ:ખનાં આંસુ પડે છે, એટલી વારમાં મેઘથી જલવૃષ્ટિ થાય, તેમ નજીકના એક આંબાના વૃક્ષથી દિગ્દ વચ્ચેના અને અલંકારેના ઢગલે ઢગલા પડયા ! તે જેમ બધાએ મનમાં ચમત્કાર પામી નિશ્ચય કર્યો કે, ઉત્તરાત્તર આ કન્યાનું ભાગ્ય વધતુ છે. જેમ મેઘ થકી જાદિક પડે છે, તેમ વૃક્ષ થકી લાદિક પડે, પણ દિવ્ય વસ્ત્રો તથા અલંકારા કાઇ કાળે પડે નહીં. તેથી પુણ્યનું માહાત્મ્ય અદ્ ભુત છે. આ લેાકમાં પુણ્યથી ૩૪ વાત સંભવતી નથી ? અર્થાત્ સર્વે
"6
૧૫