________________
સરળ સ્વભાવથી
કહ્યું.
'
ઋતુધ્વજ રાજાના પુત્રને વિષે ધ્વજ સમાન એવા હું ભૃગધ્વજ રાજન ? હે વત્સ ! તું મ્હારા આશ્રમમાં આવ. ઠીક થયું. તું અમારા અણુધાય આવેલે પરાણા છે, માટે અમે અમારાથી અને તેવે હારા આદર સત્કાર કરીશું. ત્હારા જેવા પાણા તેા ભાગ્યેજ મળે છે. ’' ગાંગલ ઋષિનું એવું વચન સાંભળી મૃધ્વજ રાજા મનમાં વિચારવા લાગ્યા કે, આ ઋષિ કાણુ છે ? મને ધણા આગ્રહથી શા માટે લાવે છે ? અને પરિચય નહીં છતાં એ મ્હારૂં નામ ઠામ શી રીતે જાણે છે ?’’ મનમાં એ વિચાર આવવાથી ધણા આશ્ચર્ય ષામેલા મૃગધ્વજ રાજા, ગાંગલિ ઋવિની સાથે તેના આશ્રમે ગો!. ઠીક છે, કાઇ કાંઇ પ્રાર્થના કરે તેા સત્પુરૂષો તેને ભંગ કરતા નથી. મહા પ્રતાપી એવા મૃગધ્વજ રાજાની તે તાપસોએ સારી રીતે પણાગત કરી ખરૂ` છે કે, એવા તાપસે તે! જે કામ હાથમાં લે, તેમાં યશસ્વીજ નિ વડે છે. પછી બુદ્ધિશાળી ગાંગલ ઋષિએ મૃગધ્વજ રાજાને કહ્યું. હું રાજન્! તમે પાયાથી અમે કૃતાર્થ થયા, માટે અમારા કુળને અલંકાર સમાન. જગા નેત્રાને વશ કરવાને જાણે સાક્ષાત્ કામણુ રૂ૫૪ હાયની ! જાણે અમારા રૂપનું પ્રત્યક્ષ જીવિતજ હાયની ! એવી કલ્પવ્રુક્ષ્ાનાં ફૂલોની માલા સખી કમલમાળા નામની મ્હારી કન્યા તનેજ લાયક છે, માટે તેનુ... પાયિહ કરીને અમારા અંગીકાર કર '
66
મનને ગમતી વસ્તુજ વૈધે બતાવી” એવી વાત થઇ. તે મૃગÜરાખતે મનમાં કબૂલ હતી, તેા પશુ ગાંગલિએ ઘણું આગ્રહ કર્યો, ત્યારેજ તેણે તે વાત કબૂલ કરી. સત્પુરૂષોની રીત એવીજ હોય છે. પછી ગાંગલ ઋષએ નવા યાનથી ખીલી નીકળેલી પેાતાની પુત્રીને આનંદથી તુરત મૃગધ્વજ રાજાની સાથે પરણાવી. શુભ કૃત્ય કરવું હોય તે! વાર કેાણ લગાડે ? ૫હેરેલાં વલ્કલ ( વૃક્ષની છાલ)વના જેના શરીર ઉપર બીજા કોઈ અલંકાર નથી એવી પણ કમલમાલાને જોઇને ભૃગધ્વજ રાજા ધણા રાજી થયા. ઠીકજ છે, રાજહંસની પ્રીતિ કમળમાળા ( કમળાની પંક્તિ ) ઉપર થાયજ. પછી ગાંગલિ ૠષિએ પોતાની પુત્રી કમળમાળાને મૃગધ્વજ રાજાની સ.થે પરણાવીને કરમેાચનને અવસરે જાતે પુત્રની સતતિ આપનારે એક મંત્ર
૧૪
r