________________
""
66
સ'ભવ છે. રામચંદ્રના પુણ્યથી મેરુપર્વત સરખી શલાએ પણ સાગર ઉપર તરતી રહી તેા પછી શું? પછી શું ? પછી હર્ષ પામેલા ગાંગલિ ઋષિની અને નવી પરણેલી કમળમાળાની સાથે મૃગધ્વજ રાજા ચિત્તને પ્રસન્ન કરનારા શ્રી આદિનાથ ભગવાનના દેવાલયમાં ગયા અને હું પ્રભા ! ફરીથી આપનાં પવિત્ર દર્શન શીઘ્ર થાઓ અને શિક્ષા ઉપર કાંતરેલી મૂર્તિની પેઠે આપની મૂર્તી મ્હારા ચમત્કાર પામતા ચિત્તમાં સ્થિર રહેા, '' એમ કહીને મૃગધ્વજ રાજાએ પેાતાની સ્ત્રી કમળમાળા સાથે બગવાનને વદના કરી અને જિનમંદિરમાંથી બહાર આવી તાપસને માર્ગ પુછ્યો. તાપસે કહ્યું. “હું માર્ગ વગેરે જાણતા નથી. ' રાજાએ કહ્યું. તા મ્હારા નામ વગેરેની આપને શી રીતે ખબર પડી ? ' ગાંગલિ રુષિએ કહ્યું. “હે રાજન! સાંભળ, એક વખત મારી આ નવયેાવનને પામેલી કન્યાતે આનંદથી જેતે મેં મનમાં વિચાર કર્યેાકે, એને યેાગ્ય વર કાણ મળશે?' એટલામાં આંબાના વૃક્ષ ઉપર બેઠેલા એક પોપટે મને કહ્યું. હું ગાંગલી! વૃથા ચિંતા કરીશ નહીં. રૂતુધ્વજ રાજાના પુત્ર મૃગધ્વજ રાજાને હું આજે હમણાંજ આ જિનમંદીરે લઈ આવું છું. કલ્પવેલી જેમ કલ્પવૃક્ષને વરવા લાયક, તેમ આ હારી કન્યા પણ જગત્માં શ્રેષ્ઠ એવા મૃગધ્વજ રાજાનેજ વરવા યોગ્ય છે. આ વાતમાં લેશ માત્ર પણ સંશય કરીશ નહીં.” એમ કહીને પાપટ ગયા અને થેડી વારમાંજ હે રાજન ! તમે આવ્યા. પછી થાપણ રાખેલી વસ્તુ જેમ પાછી અપાય છે, તેમ આ મારી પુત્રી મે તમને આનંદથી આપી. એ કરતાં વધારે વાત હું જાણતા નથી. ''એટલું કહીને ગાંગલી ઋષિ ગૈાનપણે સ્થા અને મૃધ્વજ રાજા આગળ શું કરવું ?’ તેની ચિંતામાં પડયા. એટલામાં અવસરના જાણુ પુરૂષની પેઠે તે પોપટે શીઘ્ર આવી રાજાને કહ્યુ', ' હું રાજન્ ! આવ આવ! હું તને માર્ગ દેખાડું. હુ' જાતને એક ક્ષુદ્ર પ ́ખી છુ, તે પણ હું આશ્રિત ( મ્હારા વિશ્વાસ રાખનાર) જનની ઉપેક્ષા નહીં કરૂં. આપણા ઉપર વિશ્વાસ સખી બેઠેલા કાઈ હલકા પાણી હાય. તેા તેની પણ ઉપેક્ષા ન કરવી; તા મ્હોટાની ન કરવી એમાં તે કહેવુંજ શું? ચંદ્રમા, પેાતાના આ શ્રિત સસલા બાળક હોવાથી તેને પોતાના ખેાળામાંથી આધે પા મુકે
૧૬