________________ પ્રકરણ 2 જુ.] યુરોપિઅનેની શરૂઆતની ધામધુમ. સંપૂર્ણ રીતે જામી ગયેલા હોવાથી એલેકઝાઆ કરતાં કૉઍન્ટીને પલને એ વેપર અતિશય ઝપાટાબંધ વધી ગયો અને ત્યાં દ્રવ્યની રેલછેલ થઈ રહી. આ સ્થિતિ લેટીન અમલનાં સત્તાવન વર્ષ લગી ચાલી. એટલામાં વેનિસની અતુલ્ય જાહોજલાલીએ અને આને ડોળે ફેરવ્યું. અને શહેરે વચ્ચે સખત દુશ્મનાવટ હોવાથી છોઆને જ્યારે માલમ પડયું કે કો સ્ટેન્ટીનોપલનાં પદભ્રષ્ટ થયેલાં ગ્રીક કુટુંબને પણ વેનિસ પ્રત્યે અદાવત હતી ત્યારે વેનિસને રસાતાળ પહોંચાડવાના હેતુથી જીઆએ પાપના હુકમનો અનાદર કરી ગ્રીશિઅન રાજાને મદદ કરી. એ રાજાએ ગાદી પર આવ્યા પછી જીનોઆએ કરેલા ઉપકારના બદલામાં કૅન્સ્ટન્ટનોપલની પડોસનું પિરા તેઓને બક્ષિસ આપ્યું. અહીં જનઆના લેકાએ કિલ્લેબંદી કરી વ્યાપારનું મુખ્ય થાણું બેસાડયું ત્યારે આખો કાળો સમુદ્ર તેમની સત્તા હેઠળ આવે. વળી આ સમુદ્રમાં આવેલે ક્રિમિઆને દ્વીપકલ્પ તાબે કરી તેઓએ ત્યાંના કાફા નામનાં વેપારનાં મુખ્ય સ્થાનને મજબૂત કર્યું. આવા ઉદ્યાગથી છનોઆની વ્યાપારી તથા સામુદ્રીક સત્તા સર્વ યુરોપમાં અગ્રગણ્ય થઈઅને જો એને રાજ્યકારભાર ડહાપણથી ચલાવવામાં આવ્યો હોત તે આ જાહોજલાલી લાંબા કાળ સુધી તે ભગવત. પણ વેનિસની રાજ્યપદ્ધતિ જેવી ડહાપણ ભરેલી હતી તેવી જનોઆની નહોતી. વેનિસમાં એક વખત થયેલી ગોઠવણ કદી બદલાતી નહીં, પણ જીનોઆમાં પ્રતિદિવસ નવી નવી ગોઠવણ થતી. જ્યાં સુધી ગ્રીશિઅન બાદશાહને છોઆ સાથે નેહ હતો ત્યાં સુધી વેનિસના વેપારીઓ કૉલ્સ્ટન્ટનોપલની ઘણી નજદીકમાં જતા નહીં, પણ ઘણું ખરું તેઓ એલેકઝાન્ડીઆ તરફ જતા. મિસર દેશમાં આરબોનું રાજ્ય સુવ્યવસ્થિત તથા પદ્ધતશીર થયું ત્યારે નિશિઅને એ આરબો સાથે દસ્તી બાંધી એલેકઝાન્ડ્રીઆના બંદરને તમામ વેપાર પિતે હાથમાં લીધે. પરંતુ મુસલમાન લેકે સાથે ખ્રિસ્તી રાજ્ય ખુલ્લી રીતે સ્નેહ બાંધ ઈષ્ટ ન જણાયાથી એમ કરવું ધર્મબાહ્ય નથી એવું વનિશિઅન સરકારે પિપ પાસે કરાવી લીધું, અને એલેકઝાન્ડ્રીઆ તથા - ડમાસ્કસ એ બેઉ ઠેકાણે પિતાના ધમધોકાર ચાલતા વેપાર ઉપર દેખરેખ