________________ 42 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. રની સવળતા મેળવી ઈટલીઅન વેપારીઓ યુદ્ધમાં જોડાયેલા હોવાથી તેઓ અપાર સંપત્તિવાન થયા, તેમને વેપાર પુષ્કળ વળ્યો અને પૂર્વની નવાઈની વસ્તુઓ યુરોપના બજારમાં લાવી ત્યાંના લોકોમાં તે વેચાતી લેવા માટે તેઓએ અભિરૂચિ ઉત્પન્ન કરી. ચોથા ધર્મયુદ્ધમાં પણ વેનિસ અને નોઆનાં રાજ્યને માટે ફાયદે થયો. આ સમયે મુસલમાન સાથે લડવાનું છોડી દઈ એકત્ર થયેલાં સઘળાં ખ્રિસ્તી રાજ્યોએ કૅન્સેટીને પલમાંની ખ્રિસ્તી–ગ્રીક બાદશાહીને નાશ કર્યો, અને ત્યાંના મસનદ ઉપર એક લેટીન કુટુંબની સ્થાપના કરી (ઈ. સ. 1204). આ નવીન કુટુંબ પાસે સત્તાવન વર્ષ લગી રાજ્યની લગામ રહ્યા પછી સને 1261 માં ફરીથી ગ્રીક વંશના હાથમાં ગાદી આવી. આ બન્ને રાજ્યવિપ્લવમાં ઈટાલીઅન સંસ્થાનોને લાભ જ હતે. પહેલી વખતે એમણે કન્ટેન્ટનોપલ લુટયું અને શહેરના ચાર ભાગ કરી તેમાંનો એક ભાગ નવા બાદશાહને પી બાકીના ત્રણ પિતે વહેંચી લીધા હતા. એમાંથી નિશિઅને વેપારની સગવડ સચવાય એવા સઘળા પ્રદેશ ઉપરાંત રેશમ ઉત્પન્ન કરનારે પિલેપનીસસનો પ્રાંત તથા આસપાસના કેટલાક ફળદ્રુપ અને વિસ્તીર્ણ બેટ. પિોતે લીધા, અને એ આટિક સમુદ્રથી કન્ટેન્ટીનોપલ સુધીના આખા કિનારા ઉપર પિતાનાં વેપારી અને લશ્કરી થાણું બેસાડ્યાં. કેટલાક વેનિશિઅન વેપારીઓ તે ત્યાં આવી રહ્યા અને ત્યાંને સઘળો વેપાર હાથ કર્યો. તિર રાનું લક્ષ વેપાર તરફ ન દોરાયાથી નિશિઅનેના આ કાવાદાવામાં વિક્ષેપ પડે નહીં. પ્રથમ તેઓએ રેશમનો વેપાર પોતાના એકલાનાજ હાથમાં રાખી રેશમી કાપડ વણવાને હુન્નર શીખી લીધે, અને વખત જતાં પિતાના રાજ્યમાં નવા કાયદા દાખલ કરી રેશમની ખેતી કરવાનું શરૂ કર્યું. આ પ્રયત્ન એટલે તે સફળ થયો કે કેટલાક સૈકા સુધી નિશિઅન રેશમ સૈથી ઉત્તમ પંક્તિના રેશમ તરીકે વખણાયું. આગળ વર્ણવ્યા પ્રમાણે ચીન તથા હિંદુસ્તાનને ઘણે ખરો માલ ઉત્તર તરફને રસ્તે કાળા સમુદ્રમાં થઈ કૅન્સેન્ટીને પલ આવે છે. અહીં વેનિશિઅને વેપારીઓ