________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
વૈદ્યનું વૈદ્યત્વ, व्याधेस्तत्त्वपरिज्ञानं वेदनायाश्च निग्रहः।
एतद्वैद्यस्य वैद्यत्वं न वैद्यः प्रभुरायुषः॥ રેગનું યથાર્થ જ્ઞાન થવું અને રોગીની વેદનાને અટકાવવી, એજ વૈધનું વૈદ્યપણું છે; વધ કાંઈ આયુષ્યને ધણું નથી.
બે પ્રકારને ઉપકમ. द्विविधोपक्रमश्चैव शमनः कोपनो रुजम् ।
तथैव ज्ञात्वा विबुधः क्रियां कुर्याद्विचक्षणः॥ રેગનો ઉપક્રમ બે પ્રકારને થાય છે, એક શમન એટલે રેગને શમાવનારો ઉપક્રમ અને બીજો કોપન એટલે રેગન કરાવનારો ઉપક્રમ છે. એ બન્ને ઉપક્રમને યથાર્થ જાણને કુશળ તથા પંડિત વૈધે રોગ - ટાડવાની ક્રિયા કરવી.
વૈદ્યના બે પ્રકાર, वैद्योऽपि द्विविधो शेयो विकारी गतरोगयोः । उपचारापचारको द्विविधः प्रोच्यते भिषक् ॥ उपचारेण शमनमपचारेण कोपनम् ।
एवं विज्ञाय सद्वैद्यः कुर्यात् संशमनक्रियाम् ॥ વિ પણ બે પ્રકારને જાણો. એક તો રેગી અને રેગ જેને મટી ગયેલ છે એ નીરોગી, એ બન્નેમાંથી રોગીને શું કરવાથી સારું થશે એ ઉપચાર જાણનારે, અને બીજે, નીરોગીને શું કરવાથી તેને રોગ પાછો ઉત્પન્ન થશે એ અપચાર જાણનારે, એવા બે પ્રકારને વૈદ્ય કહેવાય છે. ઉપચાર (અનુકુળ ઉપાય)વડે રેગનું શમન થાય છે અને અપચાર (પ્રતિકુળ ઉપાય)વડે રોગ કાપે છે, એમ જાણીને સારા વિઘે રોગને શમાવવાની ક્રિયા કરવી.
વ્યાધિના સાપ્યાદિપ્રકાર, साध्योऽसाध्यश्च याप्यश्च कृच्छ्रसाध्यस्तथैव च । व्याधिश्चतुर्विधः प्रोक्तः सद्वैद्यैः शास्त्रकोविदैः ॥
For Private and Personal Use Only