________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
વાજીકરણ, क्षीणानां चाल्पवीर्याणां बृंहणं बलवर्धनम् । तर्पणं सप्तधातूनां वाजीकरणमुच्यते ॥
તિ વાનીમ | ક્ષીણ થઈ ગયેલા અને અલ્પવીર્યવાળા પુરૂષને પુષ્ટિ કરે અને બળ વધારે તથા તેમની સાથે ધાતુઓને તૃપ્ત કરે એવી ચિકિત્સાને વાજીકરણ ચિકિત્સા કહે છે.
રસાયનતંત્ર, देहस्येन्द्रियदन्तानां दृढीकरणमेव च । वलीपलितखालित्यं वर्जनेऽपि च या क्रिया ॥ पूर्ववैद्यप्रणीतं हि तद्रसायनमुच्यते ॥
इति रसायनतन्त्रम् । इति अष्टाङ्गवैद्यकम् । દેહની ઇકિયે અને દાંતને દુર કરવાની તથા શરીરે કરચલીઓ પડી ગઈ હોય, પળિયાં આવ્યાં હોય, કે માથે તાલ પડી હોય, તેને ભટાડવાની જે ક્રિયા, તે પૂર્વે થયેલા વૈદ્યોએ કરેલે રસાયન તંત્ર કહેવાય છે.
ઉપાંગચિકિત્સા, छिन्नं भिन्नं तथा भग्नं क्षतं पिच्चितमेव च । दग्धं तेषां प्रतीकारः प्रोक्तश्चोपाङ्गसंज्ञकः॥
રૂતિ ૩પ વિવિત્સા શરીરને કોઈ ભાગ કપાઈ ગયો હોય, ભેદાઈ ગયે હોય, ભાગી ગયે હોય, છુંદાઈ ગો હેય, દાઝી ગયે હૈય, એ સર્વેના પ્રતીકારને ઉપાંગ તંત્ર કહે છે.
इति वैद्यकसर्वस्वं चिकित्सागमभूषणम् ।
पठित्वा तु सुधीः सम्यक्प्राप्स्यते सिद्धिसङ्गमम् ॥ એપ્રમાણે વેધકના સારરૂપ આ ચિકિત્સા શાસ્ત્રના અલંકારને બુદ્ધિમાન પુરૂષ સારી રીતે ભણીને સિદ્ધિનો સંગમ પ્રાપ્ત કરશે–વૈધવિધાના કાર્યમાં સફળ થશે.
इति वैद्यकसर्वस्त्रे चिकित्सासंग्रहो नाम द्वितीयोऽध्यायः ।
For Private and Personal Use Only