________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
तत्प्रतीकारकरणं तच्च शल्यचिकित्सितम् । तथा वणसमुद्दिष्टतृणपांशुकृमीकचम् ॥ रक्तं वर्तिस्तथा पेशी पूयं शेषान्तरेऽपि यत् । तच्छल्यमिति जानीयाल्लोष्टं काष्ठं विभिन्नकम् ॥
તે રાત્રેતન્ના યંત્ર, શસ્ત્રકર્મ કે બંધ બાંધવાવડે વૈધ જે ઉપચાર કરે છે તેને વૈવકશાસ્ત્રમાં “શલ્યધરણ” કહે છે. તીર, વાળ, વેલી, ભાલો, બરછી, તેભર નામનું હથિયાર, પથર, અગ્નિ, એવી વસ્તુથી શરીર ભેદાયું હોય અને તેમાં કાંઈ શલ્ય હોય તે તેને ઉપાય કરે તેને શલ્ય ચિકિત્સા કહે છે. ત્રણ (ચાંદુ ) થયું હોય તેમાં તણખલું, ધૂળ, જંતુ, વાળ, રૂધિર, દિવેટ, પેશી (માંસની), પરૂ, અને બીજું એવું કાંઈ ભરાઈ જાય તો તેને શલ્ય જાણવું. તેમજ ભાગેલું લાકડું કે માટીનું ટે તેપણ શિલ્ય જાણવું
શાલા, शिरोरोगा नेत्ररोगाः कर्णरोगा विशेषतः। भ्रूकण्ठशङ्खमन्यासु ये रोगाः सम्भवन्ति हि ॥ तेषां प्रतीकारकर्म नस्यवत्यञ्जनानि च । अभ्यङ्गं सुखगण्डूषक्रिया शालाक्यनामका ॥
ફતિ રાત્રિવિયનામા શિરોરોગ, (માથાનાગ), નેત્રરોગ અને વિશેષ કરીને કર્ણરોગ, તેમજ ભમર, લમણ, અને બોચીની નસ, એ જગાએ જે રોગ થાય છે તેને પ્રતીકાર નસ્ય (નાકમાં ઔષધ નાખવાનું કર્મ) થી, વા (વાટ મૂકવાથી, અંજન કરવાથી, શરીરે તેલ વગેરે ચોળવાથી, અને કોગળા કરવાથી કરાય છે. એ નસ્ય વગેરે પાંચ કર્મને શાલાક્યની ક્રિયા કહે છે.
કાયચિકિત્સા कषायचूर्णगुटिकापाचनं शोधनानि च । कोष्ठामयानां शमनी क्रिया कायचिकित्सितम् ॥
ફતિ વિવિત્સા . કવાથ, ચૂર્ણ, ગળી, પાચન ઔષધ, શેધન (વમન વિરેચન) -
For Private and Personal Use Only