________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય બીજે.
પધ, એ પાંચવડે પેટમાંના વ્યાધીને શમાવનારી ક્રિયાને કાય સા કહે છે.
અગદચિકિત્સા गुदामयं वस्तिरुजं शमनं च निरूहणम् । अस्थापनानुवासं तु अगदं नाम एव च ॥
રૂતિ મારું નામ ગુદાન રોગ અને પિડુના રોગને શમાવનાર જે નિરૂહ બસ્તિ, આસ્થાપન બસ્તિ અને અનુવાસન બસ્તિ નામે પિચકારી આપવાવી ક્રિયા કરવામાં આવે છે તેને અગદ ચિકિત્સા કહે છે.
બાલચિકિત્સા गर्मोपक्रमविज्ञानं सूतिकोपक्रमस्तथा । बालानां रोगशमनं क्रिया बालचिकित्सितम् ॥
રૂતિ વારિકત્સા | ગર્ભના ઉપક્રમનું જ્ઞાન, સુવાવડીના ઉપચાર, અને બાલકના રેગનું શમન, એ ક્રિયાને બાલ ચિકિત્સા કહે છે.
વિષતંત્ર, सर्पवृश्चिकलूतानां विषोपशमनी तु या। सा क्रिया विषतन्त्रश्च नाम प्रोक्तं मनीषिभिः ॥
તિ વિપત્રનામા સાપ, વીંછી, અને સૂતા (કરોળીયા) એમનાં ઝેરને શમાવનારી જે ક્રિયા તેને બુદ્ધિમાન આચાર્યો વિષ તંત્ર કહે છે.
ભૂતવિદ્યા, ग्रहभूतपिशाचाश्च शाकिनीडाकिनीग्रहाः । एतेषां निग्रहः सम्यग्भूतविद्या निगद्यते ॥
___इति भूतविद्यानाम । ગ્રહ, ભૂત, પિશાચ, શાકિની, ડાકની, બાળગ્રહ, એ સર્વને રૂડી રીતે નિગ્રહ કરે તેને ભૂતવિધા કહે છે.
For Private and Personal Use Only