________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ अनुकूलोपसर्गनिरूपणम् ५३ सरित्यक्तगृहोऽसि, तन्माभव । गृहमागच्छ । 'ताय' हे तात ! 'वितियंपि' द्वितीयमपि (कारणम्) । एकबारं पुराऽपि त्वं गृहकार्यकारणादुद्विग्नो भूत्वा पलायितोसि । द्वितीयं वारं पुनश्चल । वयमेव ततत्सर्व कार्य करिष्यामः । 'पायामो' पश्यामः, वयमेव सर्व कार्य पश्यामः । तस्मात् 'ताव सयं गिह जामु' तस्मात् स्वकं गृहं यामः सर्वे वयमपि । हे तात ! गृहकार्यात् त्वमुद्विग्नोमा भूः त्वदीयं सर्वमेव कार्यजातं वयमेव संपादयिष्यामः । गत्वा मत्ययं कुरु, न मनोऽनागतं प्रत्येति। आसवै गन्तव्यमेव गृहम् , माऽत्र किंचिदपि प्रयोजनविशेष परामः ।.६॥ मूलम्-गंतुं ताय पुणो गच्छे ण तेणासमणो सिया।
अकामगं परिकम को ते वारेउ मरिहति ॥७॥ छाया--गत्वा तात पुनरागच्छे न तेनाऽश्रमणस्याः ।
___ अकामगं पराक्रान्तं कस्त्वां वारयितुमर्हति ॥७॥ हम ही सब काम कर लेंगें । तुमने काम के भय से घर त्यागा है, ऐसा मत करो। घर चलो। एक बार तुम गृहकार्य से घबरा कर भाग आये हो, अब दुवारा चलो। अब हम ही सब कार्य कर लिया करेंगे ।हमी सब काम देख लेते हैं । हे पुत्र ! चलो घर चलें। ___ आशय यह है हे पुत्र ! घर के कामकाज से मन घबराओ। तुम्हारे सभी कार्य हम ही कर दिया करेंगे। घर चल कर खातरी कर लो। भविष्य की बात पर विश्वास नहीं करना, अतः सब को घर ही चलना चाहिए । यहां कोई विशेष प्रयोजन दिखाई नहीं देता। બિલકુલ કરવું નહીં પડે. અમે જ બધું જ કામ કરી લઈશું. કામને ભયથી તારે ઘર છોડવાની જરૂર નથી. ઘરના કામથી ત્રાસીને તુ સાધુ બની ગયે છે, પણ અમે તને ખાતરી આપીએ છીએ કે હવે તારે ઘરનું કામકાજ કરવાની જરૂર જ નહીં રહે. અમે અમારી જાતે જ બધું કામ કરી લઈશ. માટે હે પુત્ર! સાધુને વેષ ઉતારી નાખીને ઘેર પાછા ફર..
આ કથનને ભાવાર્થ એ છે કે-પુત્ર ઘરના કામકાજથી તારે ગભરાવું નહીં, કારણ કે અમે તારું બધું કાર્ય પતાવી દઈશું. ઘેર પાછા ફરીને તું તેની ખાતરી કરી લે. મન ભવિષ્યની વાત પર વિશ્વાસ કરતું નથી, માટે તારે ઘેર જ પાછા ફરવું એઈએ. અહીં કેઈ ખાસ પ્રયોજન દેખાતું નથી. દા
For Private And Personal Use Only