________________ 6 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 'धर्म प्रत्यविज्ञातपरमार्थाः व्याकरण शुष्कतर्कादिषरिज्ञानेन जातावलेपाः पण्डितमानिनोऽपि परमार्थवस्तुतत्त्वानवबोधात् अबुद्धा इति. न च व्याकरणज्ञान मात्रेण सम्यक्त्व ઢથતિરે તસ્વાવવોવો ભવતિ (રાજેન્દ્રષ) ' | ધર્મને પરમાર્થ જેમને અજ્ઞાત હોય તે શાબ્દિક વ્યાકરણ અથવા શુષ્ક તકદિના જ્ઞાન માત્રથી ધમંડી બનેલા તથા પિતાની જાતને પંડિત માનનારા પણ દ્રવ્યના પરમાર્થને નહિ જાણેલા હોવાથી તેઓ અબુદ્ધ જ કહેવાય છે. સમ્યદર્શનની પ્રાપ્તિ વિના વ્યાકરણ માત્રથી તને સમ્યગુબેધ થતો નથી. તેથી . 'व्याक्रियते जीवादितत्त्व यस्मिन् तद् व्याकरणम्' જેમાં જીવ શું? અજીવ શું ? આશ્રવ અને સંવરે શું ? બંધ અને નિર્જરા શું? અને મેક્ષ શું? આ તનું વિશદ સ્પષ્ટીકરણ હોય તે વ્યાકરણ જ માનવમાત્રનું કલ્યાણ કરવામાં સમર્થ છે. આવા તત્ત્વનું સ્પષ્ટ વ્યાખ્યાન જૈન શાસનમાં જ હેવાના કારણે દેવ-દેવેન્દ્ર-નરેન્દ્ર સૌને માટે તીર્થકર પરમાત્માઓની દ્વાદશાંગી શ્રદ્ધેય, પૂજ્ય, માનનીય મનનીય, પઠનય, વિચારણીય, પાઠનીય અને મનસા, વસા, કાન વંદનીય રહી છે. - અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરનારા જીવાત્માએ જ્યાં સુધી હેય (સવશે કે અપાશે પણ ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (સ્વીકાર કરવા લાયક) તને યથાર્થ સમજે