________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 5 શ્રદ્ધાસભ્ય શ્રી જ બૂસ્વામીએ પૂછ્યું, “હે ગુસ્સવ! કૃપા કરીને ફરમાવે કે–ભગવતે આશ્રવ અને સંવર તત્વની વ્યાખ્યા શી રીતે કરી છે?” જવાબમાં સુધર્માસ્વામીજીએ તેની સ્પષ્ટતા કરી છે. આ કારણે જ જબૂસ્વામીથી પૂછાયેલા પ્રશ્નોનું વ્યાકરણ એટલે સ્પષ્ટીકરણ આ દસમા અંગમાં થયેલું હોવાથી દસમા અંગનું નામ “પ્રશ્નવ્યાકરણ યથાર્થ છે. શાબ્દિક અને આર્થિકરૂપે વ્યાકરણ બે પ્રકારના છે. જે શબ્દોની સિદ્ધિ કરે. જેમકે “ોય, દુવં કરે. વળ. ફેરવે રે કવર' ઇત્યાદિ વ્યાકરણે તે છઘ પણ બનાવી શકે છે, પરંતુ તેનાથી માનવતા, દયા, દાન, બ્રહ્મચર્ય, નીતિમત્તા વગેરે આત્મિક ધર્મોની પ્રાપ્તિ પણ થઈ શકે તેમ નથી અને તે વિના ધુરંધર વિદ્વાન પણ અબુદ્ધ છે. આર્થિક વ્યાકરણની વ્યાખ્યા આ પ્રમાણે છે: 'व्याक्रियते प्रश्नान्तरमुत्तरतयाऽभिधीयते निर्णायकत्वेन यत्तत्तथा व्याकरणम्' વરકજિનતા જ નિયંને થાળ' “કૃesષુદાર્થથને થાળ' “યથાવર-જ્ઞાને ઢાળ' પૂછાયેલા પ્રશ્નોને નિર્ણયાત્મક રૂપે ઉત્તર જેમાં હોય તે વ્યાકરણ કહેવાય છે.