________________
અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન
૩૫
થાવ અને દયા તરફ લક્ષ્ય રાખો. જૂઠું ન ખાલેા. પાંચે અણુવ્રતો, ખારે વ્રતા વધારે ન બને તે ચોમાસા પૂરતા પણ સ્વીકારો. ચક્રવતી ને ધર્મનું અંધન પાલવે, વાસુદેવને 'ધન પાલવે, પણ તમારા આત્માને વિરતિનું ખંધન પાલવતુ નથી. ચોમાસુ બેઠું છતાં કાંઈ પણ મધણીમાં આવ્યા ? અમે તે સાંભળવા માટે આવ્યા છીએ, ઘેરથી ટ્રસ્ટ-નિશ્ચય કરીને આવ્યા છીએ, ઘેરથી વખાણુ સાંભળવા માટે નક્કી કરીને આવ્યા છીએ, અમે અમલ કરવાની વાત રાખી જ નથી. છતાં કરીએ તે અમારુ અંધારણુ ખાટુ ઠરે ! ’
આવી ધારણા ન હેાય તેા, ત્રણ ખંડના માલિક દરખાર બંધ કરે અને તમે આરંભ અંધ ન કરે તે! સગવડિયા ૫થમાંથી નીચે ઉતર્યો, ચાર મહિના બંધ કરવુ' એમાં કઈ અગવડ આવે છે? સગવડ માટે ધર્માંને ધક્કો નથી માર્યાં? સંસારની સગવડ માટે ધમ ને ધક્કો માર્યો જ છે. સગવડ રાખીને પણ ચામાસામાં ધર્મ કરી શકે છે, તે પણ તમારે કરવેા નથી, રવિવારે રજા મળે છે, તે દિવસે પૌષધ કરા તે પણ સગવડ છે, છતાં ધર્મ કરવા નથી. પાંચમા ગુણુઠાણામાં માત્ર સગવડચેા પંથ પકડયા છે. પણ અંદર ધમ પણ્િમ્યા નથી. જ્યાં સુધી છઠ્ઠું' ગુણઠાણુ' આવ્યું નથી, ત્યાં સુધી સગવડિયા પથમાં જ રહેવાનું છે. કલ્યાણના રસ્તાની સડક ત્યારે જ કહેવાય કે તમે એ દશામાં જ્યારે આવે કે મારૂં પરમ ધ્યેય આત્મકલ્યાણ. ’ આત્મકલ્યાણને પરમ ધ્યેય ગણીને જ્યારે તમે ચાલવા માંડશે। ત્યારથી જ સડક શરૂ થશે. કલ્યાણની પાછળ ગાંડા થયા તે। જ કલ્યાણુ થશે. હું તેા કલ્યાણની પાછળ છું. દુનિયા બધી સુખસગવડ પાછળ ગાંડી છે. જેમ પર્યુષણમાં સાંભળેા છે કે વીરાશાલવીએ પોતાની સ્ત્રીની પાછળ વનમાળામય જગત બનાવ્યુ હતુ, તેમ આત્માને કલ્યાણમય બનાવીશ ત્યારે જ કલ્યાણને રસ્તે ચઢીશ. હવે એ કયારે બનવાનું છે ? ધમઘેલા કહેનાર ધમ વિમુખ છે.
6
"
નથી.
ધવિમુખ લેકા કહે છે કે - ધમઘેલા,’ તે તેમને કહેજો કે ધનભાગ્ય, ભાઈ ! એટલું સારૂ છે કે અમે પાપઘેલા થયા ઇચ્છીએ છીએ કે ધર્મ ઘેલા થઈએ. પણ હજી ધર્મ સિવાય બીજી અધી વસ્તુને ઠોકરે મારીએ એવી રીતે અમે ધમ ઘેલા થયા નથી.