________________
૭૨
પત્ર મહિમા દન
?
તમારે પાતે તમારા હિસાબ જોવાના છે કે ગયા વર્ષમાં તમે નવું જ્ઞાન મેળવીને તમારા પેાતાના આત્માને કેટલેા સુધાર્યાં, તેને કેટલેા સંસ્કારી બનાવ્યે અને તેને મેાક્ષની સમીપમાં કેટલે અ ંશે લઈ ગયા અથવા તે તમે તમારા આત્માને કેટલે અ ંશે અજ્ઞાની ખનીને બગડવા દીધા અથવા તમે કેટલા અગડડ્યા ? પછી તમારે આ વાત પણ વિચારવાની છે કે તમે જ્ઞાનના ઉદ્ધાર કેટલે કર્યાં ? જ્ઞાનના સમાજમાં પ્રચાર કરવા માટે તમે શું શુ· પ્રયત્નો કર્યાં ? તમારા શરીરની શક્તિના કેટલામા ભાગ તમે નાનાદ્વારમાં વાપર્યાં અને તમારી વાર્ષિક આવકના કેટલામા ભાગ તમે જ્ઞાન પ્રચારમાં આપી દીધે ?
વ્રતાપવાસાદિ સાથે તમે જ્યારે આ સઘળા પ્રશ્નો વિચારી જોશે અને તેને શાસ્ત્રદૃષ્ટિએ અમલમાં મૂકશે, ત્યારે જ તમે સાચી જ્ઞાનપંચમી ઉજવી એમ ગણાશે, તે સિવાય તમે જ્ઞાનપ ંચમી પૂરેપૂરી રીતે ઉજવી છે એવું તમે ન કહી શકે ! હવે સરવૈયુ' તે ખેચા
હવે આગળ વધેા ! દીવાળીમાં અમુક દિવસે તમે શારદાપૂજન કરી છે. બીજા બધા આર્યાં કરતાં જૈન આને શારદાપૂજન સાથે વધારે સંબંધ છે, કારણ કે જૈનેતર આર્યાના વ્યવસાય બધાને જ વ્યાપાર રાજગાર ન હેાવાથી તેમને ત્યાં નિયમિત શારદાપૂજન કરવામાં આવતુ નથી, ત્યારે જૈનોના સંબંધ માત્ર વ્યાપાર સાથે જ હાવાથી તેમને ત્યાં શારદાપૂજન વધારે નિયમિત રીતે થાય છે. એ શારદા પૂજનને -દિવસે પૂજનમાં તમે જે દ્રવ્ય મૂકે છે, તે દ્રવ્યપૂજનની સમાપ્તિ થયા પછી તમે કયાં મૂકે છે, તેના વિચાર કરો. એ દ્રશ્ય પાછું કાથળીમાં મૂકે છે કે શારદાની સેવામાં સમણુ કરી દેો છે તે તપાસે. શારદાપૂજા કે લક્ષ્મીપૂજા
શારદાપૂજનમાં મૂકેલુ' દ્રશ્ય તમે ધીમે રહીને કેથળીમાં સેરવી દે છે ! ખરી રીતે શારદા પૂજનમાં મૂકેલા દ્રવ્યને કોથળીમાં સેરવી દેવાને તમેાને જરા ય અધિકાર નથી જ ! શારદાપૂજનનુ દ્રવ્ય એ તમારે શારદાની પૂજામાં જ વાપરવાની જરૂર છે. શારદાપૂજન વેળાએ તમે જે કાંઇ દ્રવ્ય પૂજનમાં વાપરા છે, તે દ્રવ્ય તમે જ્ઞાનખાતામાં લઈ જઈ શકે છે! ! તમારાથી જ્ઞાનપૂજામાં મૂક એવું એ દ્રવ્ય કોથળીમાં