________________
૧૭૬
પર્વ મહિમા દર્શન કે જિંદગીના રક્ષણની કિંમત જુદી જ છે, તેમ આ દુષમકાળ એ ઓરમાન માતા જેવું જ છે. આપણને વિચિત્ર સંગેમાં પાંચમા આરામાં મૂકયા છતાં શાસનના પ્રભાવે મિથ્યાત્વપથી બચી શકીએ. કાણાં પાલવે કંચન કરતાં, સાજા પાલવે ત્રાંબૈયા સારા. આ વાત વિચારશે ત્યારે ભગવાન હેમચંદ્રસૂરીશ્વર મહારાજે કહેલ–
“સુષમતા ૩:૪માં ST રાત તા', અર્થાત્ હે ભગવન્! સુષમાકાળમાં જે કે અપની જગત ઉપર મહેર હતી. મને ડૂબાડવાનું ધાર્યું ન હતું, મને તરવાને પ્રયત્ન કર્યો હતું. પણ મારું નસીબ પાતળું કે તેથી કાણું એવા પાલવે (એસના છેડે) કંચન મળે તે કરતાં સાજા પાલવે ત્રાંબેયા પૈસા મળે તે ભૂખ ભાંગી જીવતા રાખે. આપે તે ચેથા આરામાં કંચન વરસાવ્યું. કોઈ પૂછવા આવે તેને ઉપકાર કરી કંચન વરસાવ્યું, છતાં હું કાણાં પાલવવાળે “મારું શું ?” જો કે દાતા, દાન, ગ્રાહક, સામગ્રી મુશ્કેલ, છતાં કાણું લૂગડું હોય ત્યાં શું થાય ? તે કરતાં દુષમકાળમાં ત્રબ મળે છે તે સારો. અત્યારે નથી તે તીર્થકરે, નથી તો સામાન્ય કેવલી, નથી તે ગણધરે, નથી તે મન:પર્યવજ્ઞાની, નથી અવધિજ્ઞાનીયેગ કે જાતિ મરણ. જે વેગ હેય તે માત્ર સૂકુંતૂટયું લતાન જ. (' #ામર્થ ત િ ી પર : 7 Tv મrse I શ્રીવાવ g૦ ૦) ત પણ સંપૂર્ણ નથી. તે બધા રૂપે જ વર્તે છે, રૂપિયા નથી તે હીરા, મોતીની વાત ક્યાં કરવી? સોનૈસાના વરસાદના ભરોસે ત્રાગૈયા ન છાડાય.
કેટલાક એવા હોય છે કે “સેનાનો વરસાદ વરસશે, ત્યારે પાલવ ધરશું.” તેઓએ યાદ રાખવું કે મળેલા ત્રાયા ન લે અને હીરાના ભરોસે રહેશે તે ભૂખે મરી અટવાઈ જશે, કુટુંબ પણ નાબુદ થશે. હીરા વગેરે ર વરસાદ વખતે તમારી કંઈ પેઢીઓ થઈ જશે. હીરાન વરસે, ત્યારે વરસતા ત્રાંબૈયા ઝીલી લેશે તે કુટુંબ જીવતું રહેશે, ને પછી તે સેનયા આદિના વરસાદ વખતે તમારું કુટુંબ સેનૈયા મેળવી શકશે. વર્તમાનમાં ત્રાબિયા સમાન પ્રભુશાસન
અત્યારે સેનાના વરસાદરૂપ નથી જિનેશ્વરે, નથી કેવળીઓ,