Book Title: Parv Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 561
________________ પર્વ મહિમા દર્શન બધી વખતે જાયું છતાં “સબૂર કહે છે. એવી સબૂરીને શું કરવી?" સબૂરીમાં અને જાણવા છતાં ૭ર કિલ્લા ખાયા. આ સંસારનું કટુક સ્વરૂપ, કર્મની કુટિલતા, નરકતિર્યંચ ગતિનાં દુઃખ કેટલાય ભેથી જાણવા છતાં “થાતા હૈ!” પ્રમાદથી દુખ દૂર કરવા તૈયાર થતા નથી.. જેને માનવામાં આવ્યું અને સાઘને જાણ્યાં, માન્યા છતાં તે પ્રમાણે પ્રયત્ન ન કરે તે આરાધનાના રસ્તામાં આવી શકતું નથી. માટે આઠમું પદ ચારિત્ર છે. શાસ્ત્રમાં “ઢમં નાળ તો રયાં' એનો ભાવાર્થ એ કાઢયે કે જ્ઞાન પહેલાં ભણવું, તે પાછળ મચી રહેવું. પહેલું ઝાડ અને તે પછી ફળ. તેનો અર્થ એ ન થાય કે ફળ તરફ બેદરકારી કરવાની પ્રથમ ચૂલે ને પછી રસઈ તે રઈની વાત કરાણે ન મૂકવાની. જેમ ઝાડ રોપતાં દષ્ટિ ફળ તરફ હય, તેમ જ્ઞાન ભણતાં દષ્ટિ ચારિત્ર તરફ હેવી જોઈએ, દયા એટલે ચારિત્ર. તે સિદ્ધ ન કરવું હોય તેને જ્ઞાનની જરૂર નથી. ફળ ન જોઈતું હોય તેને ઝાડ સિંચવાનું ન હોય; જેને વ્રત પચ્ચખાણ ક્રિયા ન જોઈએ. તેને જ્ઞાનની જરૂર નથી. “પહેલું જ્ઞાન પછી દયાબેની તુલના કરવાને વખત આવે ત્યારે કહેવું પડે. જે નિરૂપણનું વાક્ય હોય તે પઢમ નાણું. બેમાં પહેલું ને પછી કહ્યું તે શાથી જણાવવું પડ્યું છે જેને આ સ્થાન યાદ હશે તેને ખુલાસે તરત થશે. ચેથું અધ્યયન શરુ કરી છે જીવ નિકાય મહાવતે જણાવ્યા તેટલામાં સંતોષ ન થયે. પછી હે ભગવાન ! “રે.ચાલવું કેમ? ઈત્યાદિ જેથી પાપકર્મ ન બંધાય. “નાં ચરે ત્યાર જયણથી ચાલ! ઉઠ ! ખા ! ઈત્યાદિ, જેથી પાપકર્મ ન બંધાય. પાપ રેકવાનું કારણ તે જ્ય|. આ કહ્યું, ત્યારે શિષ્ય કહ્યું કે જ્ઞાનને અધ્ધર ઉડાવ્યું. પાપકર્મના ક્ષય માટે કે રોકવા માટે જ્ઞાનને સ્થાન નથી આપ્યું. જ્યપૂર્વક બેલે, ચાલે તેને પાપકર્મ લાગતું નથી. આમાં જ્ઞાનને સ્થાન નથી, તેથી શંકા કરી, ત્યારે જ્ઞાન નકામું ને ? તે કહે છે કે, જ્યણું આવશે કયાંથી? જીવના વધથી પાપ થાય છે જયણાથી પાપ કાશે. તે નહિ જાણે તે ક્યાંથી જયણું આવશે ? પહેલાં જ્ઞાન આવી ગયું છે. જ્ઞાનના નિરર્થકવણને અંગે જેઓ

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580