________________
પર્વ મહિમા દર્શન
ચારિત્ર લેવાવાળા હોય. વૈદ્ય રસાયણ આપે તે પહેલાં કેઠે સાફ કરે. મોક્ષમાર્ગ આરાધવાવાળાએ આત્માના કેઠાને સાફ કરવાની જરૂર છે. કર્મને કોઠે સાફ કરનાર ચારિત્ર છે. માટે ચારિત્રપદની આરાધનાની, જરૂર છે. તેથી આઠમા પદે કામો વારિ ” પદ જણાવ્યું. ચારિત્ર કઈ ચીજ? આઠ કર્મને તેડવાવાળી જે કિયા તે ચારિત્ર. દર્શનથી માન્યું, જ્ઞાનથી જાણ્યું, પછી આદર અમલ કરાય તેમાં નવાઈ શી? દશનના નામે ચારિત્ર ન ઉડાવે !
ચારિત્રપદના વિવેચનમાં કેટલાક એવી ધારણાવાળા છે કે સમ્યક્ત્વ બરાબર પકડી રાખવું. ચારિત્ર હેય તે ડીક, ન હોય તે પણ ઠીક.
दसण भठ्ठो भट्ठो, दसणभट्ठस्स नत्थिण निव्वाणं । सिज्ज्ञांति चरण रहिया दसणरहिया न सिज्झति ॥
જે સમ્યફત્વ શ્રી ભ્રષ્ટ થયો તે મેક્ષમાર્ગથી ભ્રષ્ટ થયે. ચારિત્રરહિત મેક્ષે જાય છે, સમ્યકત્વરહિત ક્ષે જતા નથી. તેઓ આ ગાથાને આગળ કરે છે, પરંતુ એ ગાથા રજુ કરનારાએ ધ્યાન રાખવું કે આ શાસ્ત્રકારને પક્ષ છે કે વાદીને પક્ષ છે? આ ગાથા શાસ્ત્રકારની નથી. શાસ્ત્રમાં છે ને શાસ્ત્રકારની નથી એટલે શું ? રાયપાસેણીમાં જીવ નથી” એમ સાબિત કરવા કહ્યું. તે વચન શાસ્ત્રકારનું કે પ્રદેશ રાજાના મોઢાનું? શાસ્ત્રકારના મંતવ્યનું નથી. પ્રદેશરાજાએ સ્વર્ગ, પુણ્ય, પરભવ, જીવ, મેક્ષ નથી, આ કહ્યું. શાસ્ત્રકાર પણ પ્રદેશી રાજાનું મંતવ્ય બાલ્યા. વાદીના મોઢાની ગાથા શાસ્ત્રકાર બોલ્યા છે. શાસ્ત્રકારે ત્રણે સંયુક્ત મળી મેક્ષમાર્ગ છે એમ જણાવ્યું, ત્યારે વાદીએ સમ્યકત્વ મેક્ષ માર્ગ જણ. કેમકે સમ્યકત્વથી ખસ્યો તે મેક્ષથી ખસ્ય. ચારિત્ર રહિત મેક્ષે જાય છે, સમ્યક્ત્વ રહિત ક્ષે જતા નથી. આમ કહી ચારિત્રને મોક્ષમાર્ગ જણાવ્યું હત, તે વાદીએ આ ગાથાથી ઉડાવી દીધા. આમ દર્શનના નામે ચારિત્ર ઉડાવવાની વાત કરે તે માર્ગભ્રષ્ટ ને સંસારમાં રખડવાવાળા સમજવા. માગ ઉડાવનારને નજરે પણ ન જેવા.
આવા કેઈક વખત બનવાવાળા બનાવને આગળ કરી જિનેશ્વરના ચારિત્રના માર્ગને નાશ કરનારા નજરે પણ ન જેવા, કારણ કે દર્શનભ્રષ્ટને મેક્ષ નથી થતા, ચારિત્ર રહિત મેક્ષે જાય છે, માટે દર્શન મોક્ષમાર્ગ છે. ચારિત્રની જરૂર નથી, એમ કહેનારને જવાબ આપે છે,