________________ શ્રી આરામોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નિવેદન આગ મોદ્ધારક પૂ૦આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.શ્રીએ જીવનભર સતત પરિશ્રમ કરી આગમ ગ્રથોને બહાર પાડીને અને આગમોની ચાવી સમાન તક અને દલિલેથી ભરપુર પ્રવચનો આપી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે અને તત્વજિજ્ઞાસુઓને સંખ્યા છે. એવા પ્રવચનનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયા હોવા છતાં ઘણુ ખરાં અપ્રાપ્ય છે, તેથી તત્ત્વજિજ્ઞાસુઓની નિરાશા દૂર કરવા પ. પૂ. શાસનપ્રભાવક આ.શ્રી દશનસાગરસૂરીશ્વરજી મ. તથા તેઓશ્રીના શિષ્ય ' સગડ્રન પ્રેમી ગણિશ્રી નિત્યદયસાગરજી મ. ની પ્રેરણાથી પૂજ્યશ્રીના પ્રગટ-અપ્રગટ સર્વ પ્રવચન સાહિત્યને ક્રમસર પ્રકાશમાં લાવવા માટે " આગમાદ્રારક પ્રવચન પ્રકાશન સમિતિ”ની સ્થાપના કરવામાં આવી છે અને સર્વ શ્રેયસ્કરી આગમિક સેવાને લાભ લેવા નીચેની ચેજના રજુ કરી છે. રૂા. 5001) પાંચ હજાર એક ઓપનાર શ્રુતસમુદ્ધારક કહેવાશે ને તેમના ફાટ છાપવામાં આવશે ને સંસ્થાનાં સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂા. 10 01) એક હજાર એક આપના૨ આજીવન સભ્ય કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે. રૂા. 501) પાંચસે એક આપનાર દાતારનું નામ પુરતકમાં છાપવામાં આવશે અને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે. આ મહાન કાર્ય શ્રી સંઘે તથા દાનવીરોની સહાયથી જ થઈ શકે, તેથી આપના તથા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી અધિક રકમ મોકલી લાભ લેવા દરેકને વિનંતી છે. ‘શ્રી આગમે દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ” આ નામનો ડ્રાફટ અથવા ચેક નીચેના નામે મેકલી શકાશે. (શીરનામાં અંદર ‘વિનંતી’ માં છે. ) અમરચંદ રતનચંદ ઝવેરી મુંબઈ પુષસેન પાનાચંદ ઝવેરી મુંબઈ શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી સૂરત અનુભાઈ ચીમનલાલ અમદાવાદ - ફુલચંદ જે. વખારીયા સુરત દીપક પ્રિન્ટરી, અમદાવાદ-૩૮૦૦૦૧