________________
શ્રી તપપદ વ્યાખ્યાન
સમજજો કે ઈદરમાં પેશ્વાએ જીત મેળવીને બ્રહ્યભજનમાં બત્રીસ દિવસ કાઢયા, પરિણામ ધેકા ખાવામાં આવ્યું. આવું તપમાં સામર્થ્ય છતાં તપમાં પવિત્રતા ન રહે તે? જે તપ આસક્તિ છેડવા માટે કરાય છે, તપને દહાડે આસક્તિ છેડાય ને બીજે દહાડે આસકિત વધી તે? કાલે ઉપવાસ કરશું તે આજે કંઈ ખાઈશું ને? આવું કહીને ધમ્યું સેનું ધૂળમાં ન ઉડાડી નાખશે. તપસ્યાને પારણે અધો કલાક મોડું થાય તો સમતા ચૂકી જાય તે તપ અપવિત્ર બને. ૩૬ કલાક નિર્જરામાં રાખ્યા તે અર્ધો કલાક પણ નિર્જરામાં છે. આ તપની અપવિત્રતા ન કરો! આવું દુષ્કર કાર્યને કરનારૂં તપ કર્મ ક્ષય માટે છે, જેને તમે પ્રયોગ કર્યો છે. તપ પવિત્ર રાખો. આવા તપનું તે બરાબર પાલન કરે! તેમ જે જાપ, પૂજન, આરાધન તે બધું તપગુણ લાવવા માટે છે. જેમ વરઘોડ, માંડવે હસ્તમેળાપ માટે છે, તેમ આરાધના માટે તપને આચરે! કી પત નહિં, શાસ્ત્રકારોએ નિરૂપણ કરેલું છે. માટે નિયાણું પરભવની કે આ ભવના સુખની આકાંક્ષા ન હોય તેવું તપ કરે. આગમિક તપનાં કર્મક્ષય સિવાય કોઈ ઈચ્છા આશંસા ન કરવી. તપની તાકાત
સમ્યક્ત્વ પામવાની પહેલાં બે ઘડીમાં જેણે નિકાચિત પાપ કર્મ આંધ્યાં હોય, એ પરિણામમાં એટલી તાકાત માનવામાં આવે તે ક્ષેપક શ્રેણમાં તેડી નાખવાનો નિયમ રાખવો પડે. એક અંતર મુહૂર્ત પહેલાં ઘેર પાપકમી એક મુહૂર્ત પછી મોક્ષ પામે છે. ૭૦ કડાકેડીની કર્મસ્થિતિ અંતરમુહૂર્તમાં જે ધ્યાનના પરિણામ તોડનાર ગણુએ તેનું જ નામ અત્યંતર તપ. નિકાચિત કમ તેડનાર પરિણામ ધ્યાનરૂપ અત્યંતર તપ અઘાતિ તેડવા માટે છે. નિકાચિત ધાતિકર્મ નાશ કરવા માટે તપસ્યાની જરૂર છે. એક બાહ્ય અને એક અત્યંતર તપ. અત્યંતર તપ કર્મક્ષયનું જબરજસ્ત સાધન. બાહ્યત- સામાન્ય સાધન. સેને કિંમતી ચલણ. પૈસે તેવું સાધન નથી, પણ પૈસા પૈસામાંથી સોને મળવાય, તેમ બાહ્યતાની પ્રવૃત્તિથી અત્યંતર તપમાં મજબુત થવાય. આ તપ સાધન મેળનાર. હથિયાર વગરને શૂરો સરદાર હાથ તળે છે.
થયાર વગરને સરકાર કાર્યકર્તા ન નિવડે. કમ તેડનાર આત્માના પરિણામ. બાહ્યપની સામગ્રી હોય છે. નાના છોકરા રીસાય છે ત્યારે