________________
પર્વ મહિમા દર્શન ભાવ ચારિત્ર કેનું નામ ?
હવે ચારિત્રને અંગે કેટલાક એવા હોય કે અમારા પરિણામ ભાવચારિત્રમાં છે. મનમાં ચારિત્રની ઈચ્છા છે. પહેલાં ભાવ ચારિત્ર કેનું નામ? આશ્રવને ત્યાગ કરવા માટે તલપાપડ થાય તે ભાવ ચારેત્ર, આશ્રવ છેડવાની બુદ્ધિ નથી થઈ આશ, કષાયે, વિષયે છોડવા માટે તલપાપડ થાય, તેમાં વિલંબ થાય તે ઊંચે ન થાય.” તે માણસ ચારિત્ર ન લેવા છતાં ભાવ ચારિત્રનું ફળ મેળવી શકે. શીવકુમારની ચારિવભાવના અને આરાધના.
જંબુસ્વામીને પૂર્વભવ–શીવકુમાર. પહેલા ભવના ભાઈ સાગરચંદ્ર દીક્ષા લઈ અહીં આવ્યા છે. અવધિજ્ઞાની પહેલા ભવમાં ભાઈ હતા. તું ભવદેવ, હું ભવદત્ત હતું, આમ દીક્ષા આપી, નાગિલાએ પ્રતિબોધ કરી પાછા ગુરુ પાસે મોકલ્યા. શીવકુમાર માતા પિતાને કહે છે કે “મારે દીક્ષા લેવી છે. અહીં રાજારાણી શીવકુમારને છેડતા નથી બીજા મનુષ્યના કબજામાંથી છૂટવું તેમાં કાયદો કામ કરે, સત્તાધીશના કબજામાંથી નીકળવું તેમાં કાયદે કામ ન કરે, રાજાના કબજામાંથી કુંવરને શી રીતે નીકળવું ?
જ્યાં સુધી રાજા રજા ન આપે ત્યાં સુધી ખાવું પીવું નથી. રાજકુંવર કહે કે ખાવું પીવું નથી, તે સમયે રાજા રાણીની શી દશા થાય? સ્નેહથી રેકે છે, જેને અંગે સનેહ છે, તેને દીક્ષાની રજા નથી અપાતી અને ભૂખ્યા રહે તે પાલવતું નથી, પ્રબંધ કર્યો કે “કંઈ નહિ, અમારી નજર નીચે રહે. સાધુપણાની સ્થિતિમાં રહે નિરવઘવૃત્તિથી છટ તપસ્યાને પારણે આયંબિલ કરી ચારિત્ર પદની તીવ્ર આરાધના કરે છે. આ શીવકુમાર સપડાયે ગણાય. બીજા સપડાવાના બાનાં કાઢે તે ઢગ છે, રાજકુંવર તરીકે જવું આવવું, શણગાર કશું નથી. એક દઢધર્મ નામને મિત્ર શ્રાવક ફાસુક આહાર પાણી લઈ આવી વપરાવે છે. આ મનુષ્ય ચારિત્રની કેટલી ચેટવાલે! રાજકુંવરપણામાં આવી રીતે રહેવું ! આ સ્થિતિમાં તપસ્વી હતું, તેની તપસ્યાના પ્રભાવે દેવલેકમાંથી આવવાનું અઠવાડીયું બાકી છે, છતાં ભગવાનના સમવસરણમાં બધાની છાયા પિતાના અનુપમ તેજથી આંજી નાખી એટલે તેજવાળ! શ્રેણિકે