________________
શ્રી ચારિત્ર પદ વ્યાખ્યાન
માર્ગમાં ચાલતાં એક છોકરાને ઠેસ વાગી. ઈટ ઉખડી ગઈને ઈટ નીચેથી સોનામહોર નીકળી આવી, પિતાને કહ્યું કે મેં મહોર ન લીધી.” કેમ ન લાગે? જ્યારે જોઈએ ત્યારે ઠેસ મારી ઈટ ઉખેડવી. કેઈક વખતે ભાગ્યયેગે ઠેસ વાગવાથી મહેર નીકળી, તેથી દરેક વખતે મહોર ન નીકળે. મરુદેવા સરખા દ્રવ્યચારિત્ર વગર મોક્ષે ગયા તેથી દ્રવ્યચારિત્ર રહિત મોક્ષ મનાય નહીં ચારિત્રથી મોક્ષ આમ ભરત–મરૂદેવાના દાખલા આપનારાઓ બોધિ દુલભ બને છે.
ચરિતeણી બહેલેકમાં ભરતાદિકના હ! છેડે શુભ વ્યવહારનેજી, બેધિ હણે નિજ નેહ. ૩. યશોવિ.
“ગૃહસ્થપણે કલ્યાણ ક્યાં નથી થતું?” તેમ બેલનારા જૈનમાર્ગથી બહાર છે. ઘેર બેઠા કલ્યાણ થતું હોય તે જિનેશ્વરે રાજ્ય છોડી કેમ નીકળ્યા? તમારા કરતાં તે મહાપુરુષ આત્માને વધુ વશ કરી શકે તેવા હતા ? ઘેર બેઠા આત્મા વશ કરી શકાત? તીર્થકર જેવા સબળ આત્માને મોક્ષમાર્ગ જવા માટે ઘર છોડવું પડે, તે આપણા મનમાં ઠેકાણાં નથી, તેવા ઘેર બેસી શું કરવાના અણસમજમાં એક શબ્દથી કેટલે અનર્થ થાય છે ધ્યાનમાં રાખવું. બીજી બાજુ તીર્થંકર મહારાજાએ એ મોક્ષમાર્ગ જાણ્યા ત્યારે જ આદર્યો. તિયાને સમ્યક્ત્વ-વતે છતાં મેક્ષ કેમ નહિ?
તિયોને સમ્યક્ત્વ અને વ્રતે હેઈ શકે છે. કેટલાક અસંખ્યાતા તિય સમ્યકત્વપૂર્વક બારવ્રતે ધારણ કરનાર છતાં તિર્યંચગતિમાં મોક્ષ કેમ ન ગમ્યો? જાનવર સમ્યક્ત્વપૂર્વક વ્રત ધારણ કરનારા છે. ઘેર બેઠા કલ્યાણ હોય તો તિર્યંચગતિમાં પણ કલ્યાણ થાય. તિર્યંચગતિમાં કેઈ ક્ષે જતું નથી. ત્યાં ચારિત્ર નથી તેથી મોક્ષે નથી જતા, માટે ઘેર બેઠા કલ્યાણ નથી. આ સમજે ત્યારે ચારિત્રપદની મહત્તા સમજાય. સર્વ કાળે અસંખ્યાતા તિય દેશવિરતિવાળા હોય. હેય, અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં બધે તિર્યંચે છે. કેઈપણ કાળે તે તિર્યંચમાં મોક્ષ હોવું જોઈએ. કહે કે ઘરે કલ્યાણ કેને? સર્વવિરતિની તીવ્ર અભિલાષાવાળાને. ગૃહસ્થલિગે સિદ્ધ એ શબ્દ આગળ લાવતા હો તે આગળ સમજે કે “ગૃહિભાવે સિદ્ધ નથી રાખ્યું. ગૃહલિંગ એટલે ધ્યાન સાધુભાવનું હોય. મૂળ વાતમાં આવે.