________________
પર્વ મહિમા દર્શન છે, છતાં વિરતિને આનંદ આવ જોઈએ તે આનંદ આવતો નથી. આપણે વ્રત-નિયમ નામના કરીએ છીએ. વ્રત-નિયમમાં પરીક્ષા સમયે દઢતા અને આધ્યાનને અભાવ.
આપણા વ્રત-નિયમે કર્મબંધનના હલ્લા આગળ બચાવ કરી શકે તેવા નથી, કારણ પડે નિયમમાં છૂટ રાખીએ. કારણે છૂટ, આ નિયમે કેવા કર્મને હલ્લો કારણે હોય, તે વખતે બધું છૂટું તે વખતે એમ કેમ નથી આવતું કે વતની ખરી કસોટી અહીં છે. સેનું કસેટીએ ન લગાડવું, કાપવું નહિ, અને અગ્નેિએ લગાડવાની પણ ના કહે તે શી રીતે સોનાની પરીક્ષા કરવી ? તેમ કર્મથી બચવા માટે વ્રત કરીએ, પણ કર્મના હલ્લા વખતે છૂટ ! આર્તધ્યાનની શંકા થાય. વિવાહાદિક કાર્ય વખતે, રોગ વખતે, છૂટ. એવહાર પચ્ચકખાણ લીધા પછી પાણી પીવાને વિચાર થયો, વ્રત–પચ્ચક્ખાણ છે એમ થયું તે આર્તધ્યાન નથી. એ આર્તધ્યાન ગણે તે તે કરતાં ધર્મધ્યાન વધેલું છે.
વ્રતની રુચિ અને વ્રતખંડનભય વધેલા છે, તરસ લાગી છે, પણ તે સાથે ચોવિહાર છે. તરસ ભૂખની વેદના કરતાં વ્રતને રાગ વધેલો છે. વ્રતના રાગનું કાર્ય થઈ રહેલું છે. ત્યાં આર્તધ્યાન શી રીતે ગણવું ? એ પણ વિચાર ન આવે તે સારી વાત, પણ અહીં ધર્મધ્યાન વધેલું છે. આ ધ્યાનમાં વાત ગઈ એટલે ફરી ઉપવાસ ન કર પડે, આમ લઈ જાય છે. પાણી પીવાની, ખાવાની ઈચ્છા રેકી કરે? વ્રતની રુચિઓ, માટે અહીં ધર્મધ્યાન છે. મૂળમાં ખાવાપીવાનો રસિયે જીવડે, તેમાં તેવા ઉપદેશક મળ્યા. ધર્મની અંદર ઢીલાશ ન ચાલે. માથું મૂકી માલ મેળવવાને છે. કારણ? નિયમની પરીક્ષાનું સ્થાન છે. નિયમ બરાબર રાખ્યા તેની પરીક્ષાનું સ્થાન ત્યાં કારણ છે. વહાલના પૈસા નથી, પણ વટના પૈસા છે. અંદરના વિકાર ન મટે ત્યાં સુધી ઉપરના મલમપટ્ટા નકામા છે. | મૂળ મુદ્દો એ કે કારણ પડયા જે દઢ રહેવાતું નથી, તેનું કારણ એ કે કારણ કે અવિરતિને ગૂમડાં તરીકે ગણી નથી. ગૂમડાં ઉપર મલમ લગાડી ચામડી આણી દેવાય પણ અંદરનો વિકાર ન મટે