________________
પર્વ મહિમા દર્શન દવા તેડે, તેમ બાહ્ય વર્તાવને રેગ ચરિત્ર તોડે. આથી સમજવાનું કે ગંધક ગૂમડે લગાડે તે ગૂમડું ન રૂઝાય, ગૂમડે તે સિન્દુર, ખાવામાં ગંધક તેમ બાહ્યવર્તાવ રોકવા માટે તપ કરવા જવું તે ન ચાલે, તેમાં બહારના ગૂમડાં રૂઝવા માટે સિન્દર તરીકે ચારિત્ર બતાવ્યું, બહાર સિન્દર લગાડીએ પણ અનંદને લેહીવિકાર ન મટે તે? એ માટે તપદની આરાધના કહી છે. ચારિત્રની આરાધના માત્ર બાહ્ય ગુમડા મટાડનારી થાય. પાંચે પરમેષ્ઠિ ભરે ભાણે આરતી. - જ્ઞાનની, દર્શનની ને ચારિત્રની ઉત્પત્તિ તે કેને આભારી ? કર્મના ક્ષય ક્ષપશમને આભારી છે. કર્મને ક્ષય ક્ષપશમ ન થયે હેય તે જ્ઞાનાદિક ત્રણે થતાં નથી. ભરે ભાણે આરતી, ભાણું ભર્યું એટલે ભઈ તૈયાર! તેમ સમ્યગુદર્શનાદિ ભરે ભાણે આરતીવાળા છે, કર્મને ક્ષય થાય એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આવીને બેસે.સમ્યગદર્શન,જ્ઞાન કે ચારિત્ર કર્મક્ષય કરવા ન બેસે. કર્મને ક્ષય હેય તે આવીને બેસવા તૈયાર છે.
જ્ઞાન માત્ર પ્રકાશક, દર્શન શ્રદ્ધારૂપ, ચારિત્ર નવાં કમ ન આવવા દે. નિર્જરા રૂપ નથી. નિર્જરામાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર નથી, વાચના પૃચ્છના કરવાથી થયું ત્યારે જ્ઞાન કહેશેને? તે ભરે ભાણે આરતી, પાંચે પરમે છેષ્ઠ ભરે ભાણે આરતી, કર્મક્ષય ક્ષપશમ થાય ત્યારે જ્ઞાનાદિક થાય; એ થાય એટલે પરમેષ્ઠિપણું આવ્યું. પહેલા ક્ષય અને ક્ષયોપશમ થાય, પછી થાય ગુણ, પછી થાય ગુણી. કારણ વગરનું કાય તે કહેવા માત્ર ગણાય. બાકી કારણ વગરનું કાર્ય હેય નહિ તે આઠ પદે કાર્ય, કારણ નવમું તપ પદ.
કેઈક અનંતર કાર્ય, કે ઈ પરંપરા કાર્ય. કારણ કયું? સમ્યગુદર્શનાદિ સ્વયં કારણ નથી, આઠે પદેની આરાધના કાર્યરૂપે થઈ. કાર્યરૂપે થઈ તેનું કારણ! તપ ચારિત્રના ભેદ લઈએ તેમાં એકે ભેદ કર્મક્ષય કરનાર નથી. પાંચ ચારિત્રમાંથી કઈ પણ ચરિત્ર લઈએ તે એક પણ ચારિત્ર નિર્જરાનું કારણ નહિ રહે. જ્ઞાન છતાં ધર્મ શુકલધ્યાનમાં ન આવે તે નિર્જરા ન થાય. કર્મના ઉદયથી આશ્રવ,તે નવા બંધને આભારી છે. - જેમ જેમ આશ્રવ તેમ તેમ તૃણધ, તેમ તેમ પ્રત્યાખ્યાન વૃદ્ધિ. ચારિત્ર જે કર્મક્ષયનું કારણ બને તે બીજા દ્વારા પ્રત્યાખ્યાનને ચારિત્રરૂપ ગયું છે તેથી બીજો કપાય તે પ્રત્યાખ્યાનાવરણી, અપ્રત્યા