________________
પટ્ટ
પ મહિમા દર્શાન
આટલું ધ્યાનમાં રાખી છજ્જૂઠું' દશનપદ મૂકયુ. હીરા, મેતી, સેાનાના દાગીના ભાગ્યથી, ભાવતવ્યતાથી મળી ગયા, પછી ભવિતવ્યતા ઉપર આધાર રાખે કે ભાવતન્ત્રતા હશે તે રક્ષણ થશે! તેમ ન કરાય. ઘઉં વાળ્યા, અંકુરા થયા છે. ભવિતવ્યતા હશે તે ઘઉં થશે. એમ વિચારી વાડ ન બાંધે, પાણી ન પાય તો ઘઉં ન મળે. અધુરા થયા છે માટે ઘઉં થશે એ ભરોસે બેસી રહે તે કણબી પણ ગાંડો ગણાય, સ્વભાવથી થએલી ચીજનું ખીજાએ પાષણ, રક્ષણ, વૃદ્ધિ કરવાની જરૂર છે, મળેલી નિર્મળ શ્રઘ્ધા તથા રત્નત્રયી સમજી હવે તેની સ્થિરતા, વૃદ્ધિ માટે ઉદ્યમ કરવા જોઈએ.
સરખી અશ્ર્વ છતાં ચાકીદારને શીરપાવ, ચારને શિક્ષા
નસિબ જોગે મળેલ ચીજમાં મળ્યા પછી કિ'મત હાય, તેમ દનપદ સ્થાપ્યા પછી જ્ઞાનપદ મૂકયું. જગતમાં દરેક મનુષ્ય અક્કલને ઉત્તમ ગણનાર છે, અક્કલને અધમ કાઇ ન ગણે. પણ ઉત્તમની સજજની અક્કલ ઉત્તમ, પણ દુર્જનની અક્કલને કોઇ ઉત્તમ નથી ગણતા. ખાટા દસ્તાવેજ કરનારા, બનાવટી નેાટા કરનારા અક્કલબાજ હૈાય છે. તેને કોટ પ્રમાણપ્રત્ર આપતી નથી ચાકીદાર કરતાં ચારની અક્કલ ચારગણી ડાય છે. ચાકીદારને શિરપાવ-ઈનામ મળે, ને ચારને સજા મળે, કારણ કે એની અક્કલ આશીર્વાદ રૂપ ન થતાં શ્રાપ સમાન થાય છે. ગુના સાખિત ન થાય તે સારી ચાલ માટે મચરકા લખાવાય છે. દુર્જનની અક્કલ શ્રાપ સમાન છે. માટે તે બંધ થવી જોઈ એ અમારે આત્માના કલ્યાણ તરફ દોરવાવાળી મેાક્ષ મેળવવા માટે અક્કલ જોઇએ છે, જેમ દુનિયાદારીને અંગે સજ્જનની અક્કલ આશીર્વાદપાત્ર છે. પૌદ્ગલિક ઇન્દ્રિયાના સુખ તરફ દોરે તેવી અક્કલ શ્રાપ સમાન છે, માટે તે બંધ થવી જોઈએ. અમારે આત્માના કલ્યાણ તરફ ઢારવાવાળી અક્કલ-જ્ઞાન જોઈએ છે.
પહેલાં સજ્જનતા જોઇએ. દુર્જનતા સાથેની વધારે અક્કલ વધારે હેરાન કરે, ચાલાકીથી થએલ ગુને વધારે સજા કરાવે. મેાક્ષ સાધવા માટે અક્કલને જ્ઞાનને ઉપયોગ કર્યાં નથી, સંસાર વધારવા માટે અક્કલના ઉપયોગ કરે તેની અક્કલ ઉપયેાગી નથી. હીરા મળી ગયા,