________________
૨૦૦
પર્વ મહિમા દર્શન મળે છે અને કાતિના સ્થાનમાં સેનાને રાખી તેનું અને સુગંધ એવું દૃષ્ટાંત ઉભયની યોગ્યતા માટે વપરાય છે. આ બધી વાતની સાથે જ્યારે એમ જાહેર રીતે સિદ્ધ થયું કે મે૨ સોનાને છે, તે પછી કાન્તિમાન્ પદાર્થોની પરમ કેટી મેને વરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને જ્યારે મેરુ તે સ્થિતિમાં જાહેર હેય તે પછી તે સંબંધનું સ્વપ્ન સામાન્ય રીતિએ શ્રેયાંસકુમારને આવે અને તેમાં વર્તમાનની અધમતા ગણાવવા સાથે ભવિષ્યની ઉત્તમતા જણાવવી હોય તે તેની શ્યામતા અને છેવટે તેને અભિષેકથી તે સુવર્ણમય મેરુની અધિક કાંતિમત્તા દેખાય તેમાં આશ્ચર્ય નથી. વનના પ્રકાર
સામાન્ય રીતે જેકે અનુભવેલી, સાંભળેલી અને દેખેલી વગેરે વસ્તુઓ સ્વપ્નનો વિષય બને છે, પણ ચિન્તન એ એવી અપૂર્વ વસ્તુ છે કે તેને પ્રભાવ સ્વપ્નદશા ઉપર જબરજસ્ત પડે છે. જોકે ચિન્તાના પ્રાબલ્યપણને લીધે આવતું સ્વપ્ન ફળ દેનાર તરીકે ગણાતું નથી અને તેથી ચિન્તાની શ્રેણિથી આવતાં સ્વપ્નને નિરર્થક ગણવામાં આવે છે, પણ અનુભવ વગેરે ભેદો જુદા પાડેલ હેવાથી ચિન્તાના સ્વરૂપને યથાર્થ રીતે સમજવાની જરૂર છે, કેમકે જે વિચાર માત્રને ચિન્તા સ્વરૂપે ગણવાને હેતુ હોત, તે અનુભવાદિ સર્વ જે સ્વપ્નના હેતુઓ ગણવેલા છે, તે વિચારથી બહાર તે નથી, માટે મૃતિ અને સમન્વહારને ચિંતા વરૂપ ગણવા પણ માત્ર બેઘને અથવા સામાન્ય અધ્યવસાયને ચિંતા સ્વરૂપે ગણવાં વ્યાજબી નથી, અને તેવી મેરુની રાજ્યવર્ણન, ભૂપતિતુતિ, રિથરતા, સુવર્ણ મયતા, અતિશય પ્રભા સહિતના આદિ ગુણોને અંગે અદ્વિતીય છાયા શ્રેયાંસકુમારના મગજમાં પડે એ અસ્વાભાવિક નથી, અને તેથી તે સંબંધી નઠારી અને સારી દશા જે સંભવે છે તે સંબંધી સ્વપ્ન આવે તે રવાભાવિક જ છે. શ્રેયાંસકુમારને આવેલું મેરુ સિંચનનું સ્વપ્ન એગ્ય જ હતું.
જેમ સમ મહારાજાને જીતનું, નગરશેઠ સાહેબને સૂર્યનું સ્વપ્ન જેવું એગ્ય હતું તેવી જ રીતે શ્રેયાંસકુમારને અંગે મેરુની શ્યામતા