________________
૧૯૯
અક્ષયતૃતીયા પર્વ માહાતમ્ય પાત્રનું પણ સરસ રીતે વિવેચન કરવું પડે એટલે કહો કે શાસનની સ્થાપના જ સર્વજ્ઞાપણું પ્રકટ થયા વિના કરવાનો પ્રસંગ આવી પડે, માટે મૌન રહેવું અને સહન કરવું એ જ પ્રભુએ લીધેલો માર્ગ
ગ્ય હતા, એમ બુદ્ધિશાળીઓને માનવું જ પડશે, મેરુ સિંચનનું શ્રેયાંસનું સ્વપ્ન.
એક વાત ચાલુ અધિકારને અંગે વિશેષે વિચારવા જેવી છે, જે તે એ છે કે શ્રી શ્રેયાંસકુમારને ફળ દેનાર તરીકે સાચું સ્વપ્ન આવ્યું એ વન સુરુનું કેમ? શ્રી સોમયશા મહારાજાને સુભટ અને તેની હારજિત સંબંધી તથા નગરશેઠને સૂર્યનાં કિરણોનું ખરી જવું અને શ્રેયાંસકુમાર કાશ એ જોડાવું દેખાયું, પણ ખુદ શ્રેયાંસકુમારે એનું શ્યામ થવું અને અભિષેકળી ઉજજવલ થવું કેમ દેખ્યું તે વિચારવાની આવશ્યકતા છે. અભિષેક આદિ કારણેથી એનું મહત્વ.
આ સ્થાને આ વાત જણાવવાની જરૂરી છે, કે કોઈ પણ બાળક, પછી રાજાને કુંવર હો કે રંકને છોકરો છે, પણ પ્રત્યક્ષ દેખાતી સુંદર રૂપની વાત કરતાં અદ્રશ્ય અને આશ્ચર્યકારી વાતે તરફ વધારે લક્ષ્ય ધરાવનારો હોય છે. વળી તે વખતની સ્થિતિની અપેક્ષાએ આબાલગોપાલમાં મેરુની કીતિ ઘણી જ જાહેર રીતે ગવાઈ હતી.
ભગવાન જિનેશ્વર મહારાજાના અભિષેકને અંગે જાહેર થયેલ પર્વત એ જ છે કે જે મેરુના નામે હતો. ભગવાન્ રાષભદેવજી મહારાજ અને બીજા પણ મહારાજાઓની મહત્તાનું માપ એ જ મેરુની ઉપમાથી લેવાનું સંસારી લેકોને દ્રવ્યની જે અભિલાષા હોય છે, તેમાં ચિરસ્થાયી કહેવાય નહિ, બળે નહિ અને બહુ મૂલ્ય, એવું જે કોઈ દ્રવ્યનો હિસ્સો ગણુ હોય તે બીજો કોઈ નહિ પણ માત્ર સુવર્ણને જ હિસે તેવો ગણાય છે. મેર સેનાને હોવાથી પરમ કેટી મેરને વરે છે.
જો કે નાદિ વસ્તુઓ પદાર્થ તરીકે સ્થાન સ્થાનપર વખણાય છે. પણ કાન્તિના પ્રાગભારને માટે ચાંદી અને સેનાને સ્થાન વિશેષ