________________
શ્રી સાધુ ૫દ વ્યાખ્યાન લેકે બીજે ચાલ્યા ગયા. એને કેઈએ તિરસ્કાર સરખે કર્યો નથી, પણ એ મકાન દુકાન ઉઠાવ્યે જ છૂટકે. વાળ ખસી જાય છે ? વેપાર અને રહેઠાણ, સાથે સમુદાય હોય તે જ વેપાર અને રહેઠાણ સમૂહ વગર, નથી વ્યાપાર, તેમ જ નથી રહેઠાણ. જંગલમાં મફત મકાન મળે તે પણ કેઈ ન લે. સમુદાય હોય ત્યાં જિંદગીને ભય આવે તે બચાવવાનાં સાધને હેય. મિલકતને ભય આવે ત્યારે બચાવવાનાં સાધન હવે ત્યાં જ રહી શકીએ,
શાસનમાં ઉપાધ્યાયજી સૂત્ર ભલે દે, આચાર્ય અર્થ દે, છતાં સાધુસમુદાય સહાયકારક ન હોય તે મેક્ષની સાધના ન થઈ શકે, કારણ જૈનશાસન સમજનારો ન કહી શકે કે એકલે હોય તે ય શું અને એકલે હોય તો ય શું ? એ જ્ઞાની છે કે અજ્ઞાની? જે જ્ઞાની છે તે રિદ્ધિવાળાની માફક એકલે રહેવા ન માગે. એકલે રહે તે ચોર લૂંટારાથી રિદ્ધિ લુંટાઈ જાય. જ્ઞાની છે તે જ્ઞાનનું રક્ષણ શી રીતે થવાનું? પિતાનું જ્ઞાન રક્ષિત શી રીતે થવાનું ? પિતે જે જ્ઞાન લીધું છે તે બીજાને આપીશ કેવી રીતે? અજ્ઞાનીને સંયમ ટકાવવા માટે ગીતાર્થનિશ્ચિત સમુદાય વગર ન ચાલે. ગીતાર્થોને પણ સાધુસહાયની જરૂર
જ્ઞાનાવરણીયને ક્ષપશમ અને મેહનીય ક્ષપશમ જુદી ચીજ છે. જ્ઞાનાવરણીયન ક્ષયોપશમ થયા છતાં મેહનીયને ઉદય થાય ત્યારે બચાવનાર કેણ? ગીતાર્થોને પણ મેહનીય ઉદય અટકાવવા માટે સાધુની સહાયની જરૂર છે. ઘરબાર સંસાર છોડી નીકળ્યા તે કલ્યાણ સાધવા માટે જ્ઞાન, વિનય, વૈયાવચ્ચ દ્વારા સાધવા માટે. મધપુડામાં હજારો માખો છે. એક માખ એક કાણું પકડે છે, મેક્ષના અસંખ્યાત આલંબનો છે, તેમાંથી એક પણ આલંબન પકડવું પડશે. મોક્ષના અસંખ્યાત
ગ છે. આ તે મારે શિર સાટે છે, કાચા તાંતણાને બે હાથે પકડે તેમાં શું વળે? કેડે બાંધીએ તો પણ શું વળે? આરાધના ઘણું પકડી પણ તે કાચા તાંતણા જેવી, પડતાને બચાવે તેવી આરાધના પકડી નથી. આપણે આરાધના સેંકડો જાતની કરીએ પણ તે આરાધના કાચા તાંતણ જેવી છે, એકેય મજબુત આરાધના નથી. આ આરાધનાનું
२०