________________
શ્રી દર્શનપદ વ્યાખ્યાન સુભગ ભરવાડમાંથી સુદર્શન શેઠ.
- સુદર્શન શેઠની સ્થિતિ લાવનાર સુદર્શનને જીવ પૂર્વભવમાં સુભગ નામનો ઢોર ચરાવનાર હતે. હેર ગયા વનમાં ને વચમાં નદી આવી. મારવાડ મેવાડમાં ડુંગરાની પાસે રહેવાવાળાને માલૂમ પડે કે જોતજોતામાં નદીમાં પાણી આવી જાય. પાછું આવી ગયું. હેર પેલી બાજુ અને પિતે આ બાજુ. નદીમાં પડયે બે વાગ્યે ખીલે, નવા વરસાદમાં આ બધું તણાઈ આવે. ઢેરે માટે વહેતા પાણીમાં જાય છે. અચાનક પ્રાણઘાતક ત્યાં ખીલે વાગે છે. તે વખતે “નામે હિતા? છે. આથી બીજા ભવમાં સુદર્શન શેઠ જેટલી ઊંચી દશાએ આવી શ. પૂર્વચરણ કે ઉત્તરચરણ કશું નથી. પાઠ સિદ્ધમંત્ર છે. તે વગર સાધવાનું–આપોઆપ સિદ્ધ થએલું. તેમાં એવું શું છે કે આટલે બધે પ્રભાવ છે? જગતમાં પૂજ્યમાં પૂજ્ય અને સર્વ ગુણેનું સ્થાન સિદ્ધચક છે. તમામ પૂજ્ય ગુણે તેમાં છે. સર્વ પૂજ્યને સર્વ ગુણને સમુદાય જેમાં હોય તે અદ્વિતીય શકિત ધરાવે તેમાં નવાઈ શી ? પંચપરમેષ્ઠિ ગુણ અને સર્વોત્કૃષ્ટ ચાર ગુણ હોવાથી સિદ્ધચક્ર ઉત્કૃષ્ટ સામર્થ્ય ધરાવે છે. ગુણી વગર ગુણ ન રહી શકે.
પાંચ પરમેષ્ઠિનું વિવેચન કરી આવ્યા. જગતમાં હીરાને છેડી તેનું એકલું તેજ કઈ પણ લઈ શકતું નથી. મેતીને છેડી તેનું પાણી કઈ લઈ શકતું નથી. કસની જરૂરવાળાએ સેનું, તેજની જરૂરવાળાએ હીરો લેવું પડે, તેમ સમ્યગ્ગદર્શનાદિ ગુણ તેજ, પાણી, કસ તરીકે છે. કસ-પાણી–તેજ એક પણ આશય વગરના ન હોય. તેમ દર્શનાદિ ચાર ગુણ આધાર સિવાય રહે નહિ. “પાછા ના દ્રવ્યથી જુદો રહેલે ગુણ કેઈ પણ છે જ નહીં, તેથી ગુણાધાર પંચપરમેષ્ઠિ લીધા.
એકલી ગુણ પૂજા પોકારનાર ઢોંગી છે, ગુણ ન પૂજે તે ગુણપૂજા તે હેંગ છે. ગુણીની સેવા કરનાર ન હોય, ભક્તિ આરાધના ન કરે ને ગુણ માત્રને પૂજે, આરાધે તે ઢગ છે. મેતી, હીરા, સોનું ફેંકી, તેનાં પાણી, તેજ, કસને સારા ગણનારા બને તે તે બનાવટ છે, ગુણીને છેડીને તેણે ગુણ ઈચ્છયા, પણ આથી ગુણ છેડેલાં છે. જેમ કસની,