________________
શ્રી જ્ઞાનપદ વ્યાખ્યાન
પ૩
તિજોરી ઉપયોગની નહિં, જે શ્રીપાળની કથા સાંભળવામાં, કહેવામાં, વિચારવામાં આવે પણ નવપદનું લક્ષ્ય ચૂકાઈ જાય તે માલ વગરની તિજોરી માફક નકામું છે. માટે તત્ત્વકથામાં રહેનાર દરેક શ્રોતાએ નવપદ ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ. પરમેષ્ઠિ કલ્યાણ કરે કે પરમાદર ?
પરમેષ્ઠિ કલ્યાણ કરે કે પરમાદર કલ્યાણ કરે? એનું કિંમતી કે કિંમતી સેનાની સમજણ વગરનાને ભલે સોનું કિંમતી છે પણ તેને તે પિત્તળ અને સોનું કિંમતી છે વસ્તુતઃ એ સોનું અને તેની સાથે સમજણ પણ જોઈએ. કુદેવાદિમાં દેવાદિકની બુદ્ધિ હોય છે એટલે પિત્તળમાં સોનાની બુદ્ધિ છે. આથી પરિણામે એકાંતે બંધ નથી માનતા. જેમ કુદેવને માનવવાળો દેવબુદ્ધિથી માને છે, તેમ કુગુરુ, કુધર્મમાં પણ પરિણામ ચોકખાં છે. એકલા પરિણામ ચોકખા હોય તે તે કામ ન લાગે. વસ્તુ પણ ચોકખી જોઈએ. સુદેવાદિ હોય તે જ કાર્ય થાય. મુખ્ય આધાર બુદ્ધિ ઉપર. ગુરુપણું માનવાનાં સાધન હોય, ત્યાં કથંચિત્ ન્યૂનતા પણ હોય તે આરાધકને ગુરુની આરાધના થાય છે.
કથંચિત્ ભવિતવ્યતાએ ગુરુત્વ, ધર્મત્વ ન હોય તો પણ ધર્મ થાય છે. તીર્થંકર મહારાજા નિર્વાણ પામે પછી શરીરમાં જીવ પણું નથી પણું મડદું છે. તેની આરાધનામાં તીર્થકરની ભક્તિ કેમ? તીર્થકરપણાની બુદ્ધિ હોવાથી તીર્થકરની આરાધનાનું ફળ મળ્યું. ઈન્દ્રાદિક તીર્થકરને ગર્મથી આરાધે છે. ચ્યવનથી કલ્યાણક માને છે તીર્થંકરપણાને આરોપ કર્યો. પણ ખરૂં ફળ તે કેવળી થશે ત્યારે, તે પણ કલ્યાણ ગર્ભથી માનીએ છીએ. આપથી તીર્થંકરપણું મનાય, આરાધના કરાય તેથી ફળ થાય. તે બધો પ્રભાવ તીર્થંકરપણાની બુદ્ધિને માટે પરમેષ્ઠિ વડા કે પરમાદર વડે? પરમાદર. તે પરમ પુરુષને આદર તે જ મટે. અરિહંતાણં નમન કહેતાં, “નમો અરિહંતાણું કેમ કહ્યું?
“અરિહંતાણં નમેન કહેતાં “નમો અરિહંતાણું” કહ્યું બીજાઓ p નમ: ન કહેતાં પહેલાં પુરુષને લે છે. આપણે પહેલે નમસ્કાર લીધે. કારણ? અરિહંત અરિહંતરૂપે જગતનું કલ્યાણ કરનાર નથી. પણ આરાધના કરનારની કલ્યાણ બુદ્ધિ ઉપર આધાર રાખે છે. આરાધના