________________
પર્વ મહિમા દર્શન અફસ ન થયે. બીજે શીશે લાવી, દેવતા બીજે પણ ફેડી નાંખે છે. માંદા સાધુને સંયમ સાધવામાં, અડચણ રેગ ટાળવામાં મારી ત્રાદ્ધિને ઉપગ થતું નથી. મારી ઋદ્ધિ કેવી?” ત્રીજે લેવા ગઈ. ત્રીજી વખત શીશે જાળવીને લાવે છે, એના પ્રમાદે નથી ફૂટતે પણ દેવતાપ્રભાવથી ત્રીજે શીશ પણ ફૂટી ગયે. અરર ! મારી ઋદ્ધિ ધર્મદ્ધિ નહિ હોય, મેક્ષમાર્ગને અંતરાય તૂટશે કયારે ? ત્રણ લાખ નૈયાનું નુકશાન તે તરફ લય નથી. દેવ તુષ્ટમાન થયે, ઈન્દ્રની પ્રશંસાથી પરીક્ષા કરવા આવે છે, હવે તુષ્ટમાન થયે છું. માટે વરદાન માગ! “મારે જે માંગવું છે તેને અંશ પણ તારી પાસે નથી.” દેવતાઈ ચમત્કાર વખતે જેની માગણું મજબુત હતી. મોક્ષ જ જોઈએ. પછી દેવતાને માલુમ પડયું કે ઈન્દ્રમહારાજાએ કરેલી સુસાની પ્રશંસા સાચી પડી. પછી પુત્રદેનારી ગુટિકાઓ આપી. જેનું મન નિશ્ચલ છે. નારી અબળા, પણ નિશ્ચલ મને સમ્યક્ત્વ આરાધ્યું. આગલા ભવે સુલસા તીર્થંકર થશે. પણ અહીં મહાવીર મહારાજે અત્યંત જેની પ્રશંસા કરી તે કેના પ્રતાપે? સમ્યક્ત્વ પદના પ્રતાપે. માટે છઠ્ઠા પદમાં સમ્યક્ત્વની આરાધના કરવાની જરૂર છે.
હવે જ્ઞાનપદ તે કેવી રીતે આરાધાય તે અધિકાર અગ્રે વર્તમાન.
શ્રી જ્ઞાનપદ વ્યાખ્યાન સંવત ૧૯૯૨ આસે શુદિ ૧૩ બુધવાર, જામનગર. नाणपयस्स विराहणफल मि नाओ हवेई मासतुसे।। आराहणाफलंमी जाहरण होइ सीलमई ॥ १३१९१ ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખર સૂરીશ્વરજી શ્રીપાળ મહારાજાનું ચરિત્ર રચતાં ગૌતમસ્વામીજીએ શ્રેણિકને શ્રીપાળની કથા સંભળાવી. મૂળવતુ ઉડી જાય, તિજારીમાંથી ઘરધણીએ માલ કાઢી લીધે. માલ લઈ ગયા પછી તિજોરીની કિંમત શી? માલ વગરની ખાલી