________________
ર
પ` મહિમા દન
કૂળ ન મળે ત્યાં સુધી ભલે મરવું પડે, તે પણ આરાધનામાં ટકી રહે. આપત્તિમાં આવે તે પણ નહિ ડશું', મરણના સંકલ્પ આગળ તે આરાધના તૂટી જાય છે. મરી જઈએ એ સંપ આવ્યા કે આરાધના તૂટી. આપણે કઈ સ્થિતિની આરાધનામાં છીએ? કાચા તાંતણાના સરખી આરાધના કરીએ છીએ. ધન્ય ભાગ્ય કે આરાધના કરતાં મરૂ ! આરાધના કાચા તાંતણા, રૂપિયાભાર જેટલું પણ જોર ખમી શકતી નથી, તેમ આપણી આરાધના એટલી દુબળ કે કલ્પનામાં પણ તૂટી જાય છે. મારે ખીજા સાધુની શી જરૂર? કોઈ દિવસ પણ સહચારી સહાયક સિવાય તું સયમ તપ જ્ઞાનાકિ સાધી શકીશ નહિ. એકલા સાધુને ધમ ન હેાય.
એકલા સાધુને ધમ જ ન હોય. એકાકી વિહારની નિંદા પર નથી ઉતર્યાં. આપણે! આત્મા એકલા હાય તે આપણે મોક્ષને અશે પણ સાધી ન શકીએ. મેાક્ષની પ્રાપ્તિ થવી તે સાધુ મહાનુભાવાને પ્રતાપ છે. જે જે જગ્યાએ ગૃહસ્થા રહે છે, ત્યાં હારી જાતની ખાવા–પીવા–રહેવાની સગવડ જોઈ એ છે, તા નિ યતા, ખારાક, પાણી, અગ્નિ, જીવનજરૂરી સામગ્રી ખરાખર આવવાં જોઈએ, ચાર ધાડપાડુના ઉપદ્રવ ન જોઈએ, જમીન સુખાકારી જોઈએ, એમાં ખામી ન હાય. કેટલીક જગ્યાના સારા ફાયદા હાય, પણ જમીન, પાણી, હવા ખરાબ હોય તેા તેવા સ્થાનમાં ગૃહસ્થા રહેવા જતા નથી. અહીં આપણે શારીરિક સ્થિતિએ વિચારીએ તે આપણું શરીર મીણનું પૂતળું, જે સવારે જામેલું હોય પણ તડકે ચડે તેમ મીણુ ઓગળે-નબળુ પડે છે. તેમ આ શરીર એક દહાડો જોર મારે, ને એક દહાડે નબળું પડે. આ પુતળાને કેટલાં સાધન જોઈ એ ? તેને સાધન પૂરાં પાડનાર કાણુ ? જ્ઞાની ગીતા ના સાધુ સમુદાય. સાધુ નિઃસ્વાર્થ સહાયક છે.
પહેલ વહેલા દીક્ષિત થયા, વેષ કેમ પહેરાય ? દાંડા, તરપણી, ઝોળીપાત્રાં કેમ લેવાય ? શું લેવાય ને શું ન વહેરાય ? કયાંથી શીખ્યા ? મહાનુભાવ ! સાધુ મહાત્માના પ્રતાપે હજી આપણને વૈયાવચ્ચ,માવજત શીખવનાર,
જ આપણે શીખ્યા. શિખામણ આપનાર