________________
શ્રી સાધુ પદ વ્યાખ્યાન
સાધુ મહાત્મા છે તે સમજ્યા નથી. તીર્થદર્શન તેમાં સાધુમહારાજની સહાયતા પ્રાચીન રાજા શહેરનું સ્થાપન કરી ગયા, વર્તમાન રાજા તમારા જાનમાલનું રક્ષણ કરે છે, પણ નાત શેરીવાળા શું કામ કરે છે? જગતમાં જીવન બચાવવાનું, સંસ્કાર નાખવાનું, ટકાવવાનું અને વધારવાનું તે નાત અને પડોશીઓથી થાય છે.
અરિહંત મહારાજાએ મેક્ષ નગરની સ્થાપના કરી, વર્તમાનમાં આચાર્ય મહારાજા તેનું રક્ષણ કરે છે, પણ સંયમજીવન ટકાવનાર સાધન સામગ્રી માંહોમાંહે સાધુઓ પૂરી પાડે છે, ક્ષમાર્ગની આરાધના સાધુ મહાત્માના પ્રતાપે જ છે. જેમ નાત, જાત, વેપારીઓ, શહેરીઓ ન હોય તેવા ગામમાંથી ઉચાળા ભરવા પડે તેમ અરિહંતાદિક છતાં સાધુ સમુદાય ન હોય તે શાસન ડગલું પણ ન ચાલી શકે, આટલા માટે સાધન સામગ્રીની હૈયાતી વગર સગે પણ સારવાર કરવા ઊભે ન રહે, હવે અહીં શું લેવું તે શું દેવું ? બીજા સાધુની સારવાર, વિનય, વૈયાવચ્ચ શા માટે કરે ? સાધુ ન કરે તે અહીં બીજું કરનાર કેણ ? જગતની સ્થિતિ સરાવી છે, આ સ્થિતિમાં એકલે સાધુ નિરાધાર છે. સથવારે અને સાધન વગરના મોક્ષના મુસાફરને મદદ કરનાર કેણ સાથ અને સાધન વગરનો મુસાફર છે, એને મદદ કરનાર કોણ? તેવા પરોપકારી સહાયક સથવારા હોય છે.
સાથ ને સાધન વગરના હેવાથી દુનિયામાં નિરાધાર કહેવાય તે તે કલ્પના છે. બીજા લેકેમાં તે ખાવાની પીવાની ફરવાની છૂટી છે, અહીં તેમ નથી. સાધુ મોક્ષને મુસાફર બને. મેક્ષના માર્ગે પ્રવર્તવાવાળા જંગલના મૃગની પેઠે નિરાધાર. હવે એની નિરાધાર સ્થિતિમાં સહાય કરનાર નીવડે કાણ? સાધુ. મેક્ષમાર્ગમાં મદદ ટેકે સહાય આપનાર હોય તે કેવળ આ સાધુવર્ગ છે. સહાય કરવાથી ડેકટર ફી માગે, કુટુંબ આશા કરે, સાધુ શું ધારે ? મારા આત્માનું કલ્યાણ થયું.
મોક્ષમાર્ગના ઉદ્દેશથી વૃદ્ધિને અંગે નિરાધારને મદદ કરનાર આ સાધુ. સ્વયંસેવકના બીલા ધરાવી ફડે ઉઘરાવવા તેમ અહીં નથી. મદદ કરવા ઊભું રહેવું તે વર્ગ. આ સ્વયં નિઃસ્વાથી સ્વયંસેવક વર્ગ છે. પરમાર્થ દવે કયાં છે તે વિચારજો ! આગળ