________________
શ્રી ઉપાધ્યાયપદ્મ વ્યાખ્યાન
૩૭
તે સાથે સૂત્રની છાયા સાંભળ્યા કર્યું ? અંગના પાઢ ક્યાંથી ખેલે છે? આ બધું ભણેલા છે પણ એમને એમ ગેાપવીને બેઠા છે. આવા જ્ઞાની પુરુષની અવજ્ઞા રખે થાય ! ન જાણતા હતા ત્યાં સુધી તે વાત જુદી, જાણ્યા પછી અસહ્ય. હવે શુ કરવું? સાધુઓને સ્પષ્ટ ન કહેવાય કે આ બાળક આવા જ્ઞાની છે. પેાતે ખાનગી કહેવા જાય તેા પ્રતીતિ કેવી રીતે કરાવવી ? તે માટે એક રસ્તા વિચાર્યો, મારી જગ્યાએ એને મૂકવા. મારી જગ્યાએ કેમ મૂકવા ? ગ્રામાંતર જાઉ તા બને. ‘થાડા દિવસમાં આવીશ તેમ શિષ્યાને કહ્યું, પાડવાળાએ, જોગવાળાએ કહ્યું કે અમારૂં શું?’ આ ખાલ વામુનિ તમને પાઠ આપશે. વિચાર કરા કે કેવી છાયા જામી જાય ? પાટી પર ધૂળ નાખનારે પાઠ આપશે ? ભરાસા છેઃ તત્તિ.’
શિષ્યાની ગુરુવચનમાં શ્રદ્ધા.
જે ગુરુમહારાજે કહ્યું તે ગુણ દેખી કહ્યુ હશે તેમ તત્તિ.' વાંચનાનેા વખત થયા કે આસન ગોઠવી વાસ્વામીને બેસાડી શિષ્યા પાઠ લેવા એસી ગયા, વાયા માગી. અહીં તૈયારી હતી, વાચના આપી. ચારેક દિવસમાં ગુરુ પાછા ફર્યાં ને પૂછ્યું' કે વાસ્વામીને પરિચય થયા કે ? પાઠ ઘણી શાન્તિથી ચાલે છે, મહેરબાની હાય તે એમને જ વાચનાકાય સાંપેા. એને મુરબ્બી ઠરાજ્યે તે કબૂલ. માગણી ઉલટી કરી; થોડા દિવસમાં સૂત્ર તૈયાર કરાવ્યું.
આચાર્યે કહ્યુ કે, હજુ યાગ કર્યો નથી. કાનની ચેારીથી જ્ઞાન લીધું છે તેથી વાચના ન ક૨ે પણ જ્ઞાનીની અવજ્ઞા ન કરે માટે આટલું કરવું પડયું છે. અહીં વસ્વામીમાં નથી પર્યાય માટે, નથી વય માટી. ગુરુમહારાજે બતાવ્યા કે આમને તમે વાચનાચાય તરીકે રાખેા. શિષ્યા પણ વિનીત કે વસ્વામીજી ઉપાધ્યાય-સૂત્રદેવાવાળાને આરાધન કરતાં પૂજ્યબુદ્ધિએ સેવકબુદ્ધિએ આરાધન કરતાં આખા શાસનમાં ડંકા વાગી ગયેા.
સિ’હગિરિના શિષ્યાને શાખાશ કે ખધાએ ગુરુના હુકમ માથે ચડાવ્યેા. સારા સાધુપણાના જશ જે સિ`ગિરિના શિષ્યાને મલ્યા, તે શાથી? ઉપાધ્યાયની આરાધનાને લીધે? સૂત્ર માત્ર શીખવનાર હોય